Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેનઝીર ભુટ્ટોની શાસન યાત્રા

Webdunia
- શ્રીમતી બેનજીર ભુટ્ટોનો જન્મ 21 જૂન 1953માં જમીનદાર પરિવારમાં થયો હતો.
- પોતાના પિતા જુલ્ફિકાર અલી ભુટ્ટોની શાસન ગાદી સંભાળતા તેમણે પાકિસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો.
- ઈ.સ 1988માં તેઓ પહેલીવાર 20 મહિના માટે દેશના પ્રધાનમંત્રી બન્યા.
- 1993 માં તેઓ બીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા, પણ વર્ષ 1996માં તેમણે શાસન પરથી ફરી હઠવુ પડ્યુ.
- ઔપનિવેશક સંસ્થા વ્યવસ્થા પછી તેઓ મુસલમાન રાજ્યના નેતા તરીકે પસંદ થયેલી પ્રથમ મહિલા હતી.
- 1998 માં તેઓ દુબઈમાં વસવાટ કરવા રવાના થઈ. 18 ઓક્ટોબર 2007મા તે પાકિસ્તાન પાછી આવી.
- જુલ્ફીકાર અલી ભુટ્ટોની સૌથે મોટી સંતાન બેનજીરે અમેરિકા અને બ્રિટનમાં ઉચ્ચ શિક્ષા મેળવી હતી.
- વિદ્યાર્થી જીવનમાં પણ બેનજીરે રાજનીતિમાં ભાગ લીધો અને ડિસેમ્બર 1976માં ઓક્સફર્ડ યૂનિયનની અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવી.
- તેમનુ લગ્ન 18 ડિસેમ્બર 1987ના રોજ કરાંચીમાં આસિફ અલી જરદારી સાથે થયુ.
- ભણતર પૂરૂ કર્યા પછી જ્યારે તે પાકિસ્તાન પાછી આવી ત્યારે તેમના પિતાના જેલમાં હોવાને કારણે તેઓ નજરબંધ રહી.
- 16 નવેમ્બર 1988માં બેનજીરની પાર્ટી પીપીપીએ સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી.
- 1989 માં 'પીપુલ પત્રિકા'એ બેનજીર ભુટ્ટોનો તે સમયની 50 સૌથી સુંદર સ્ત્રીઓમાં સમાવેશ કર્યો.
- 1990 માં ભ્રષ્ટાચારના આરોપોના આધાર પર તેમની સરકારને બરતરફ કરી. ત્યારે નવાજ શરીફને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા.
- 2006 માં ઈંટરપોલે બેનજીર અને તેમના પરિવારની ધરપકડના પ્રયત્નો કર્યા.
- 27 ડિસેમ્બર 2007ના રોજ રાવલપિંડીમાં બેનજીરની ગોળી મારી હત્યા કરવામાં આવી.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Show comments