Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વની સાત નવી અજાયબીઓ

Webdunia
એક રંગારંગ કાર્યક્રમમાં 8 જુલાઈ 2007 લિસ્બન, પુર્તગાલમાં વિશ્વના સાત અજૂબાની ઘોષણા કરવામાં આવી હતી તે ખાસ કાર્યક્રમમાં ભારતમાંથી મહમાન તરિકે બોલીવુડ સેક્સી હિરોઇન બિપાસા બાસુ હાજર રહી હતી. અહીં આ નવી અજાયબીઓને રજુ કરવામાં આવી છે.

1) આગ્રાનો તાજમહેલ: જેને પાંચમા મોગલ બાદશાહ શાહજહાંએ 1630 ઈસ્વીસનમાં પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં બનાવ્યો હતો.

2) ચિચન ઈત્જા(મૈક્સિકો)ના પિરામિડ: જે 500 ઈસ્વીસનની આસપાસ યુકાટન પ્રાયદ્વીપની માયન સભ્યતાના રાજનિતિક અને આર્થિક કેન્દ્રના રૂપમાં પ્રખ્યાત અત્યંત વિખ્યાત માયન ટેમ્પલ સિટીનો ભગ્નાવશેષ છે.

3) માચુ પિચુ, કૂજ્કૂ: પેરુમા ં 1460 અને 1470 ઈસ્વીસનમાં મધ્ય પહાડો પર આવેલુ એક શહેર.

4) ક્રાઈસ્ટ ધ રિડીમર, રિયો ડે જેનરિયો: બ્રાજીલમાં દોરકોવાડો પર્વત પર સ્થાપાયેલી જીસસ ક્રાઈસ્ટની 38 મીટર ઉંચી મૂર્તિ જેનું નિર્માણ 1931 ઈસ્વીસનમાં કરવામાં આવ્યુ.

5) ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના: 220 ઈસ્વીસન પૂર્વ અને 1368 થી 1644 ઈસ્વીસનમાં ચીનના મંગોલોના આક્રમણથી બચવા અને એક સંયુક્ત રક્ષા તંત્રની કિલ્લાબંદી માટે બંધાયેલો.

6) રોમન કોલોસમ, રોમ: ઈટલીમાં એક મહાન રંગભૂમિ છે, જે 70 અને 80 ઈસ્વીસનની વચ્ચે રોમન સામ્રાજ્યના ગૌરવ ગાન માટે બંધાઈ.

7) પેટ્રા : જે એક સમયે કિંગ અરેટાસ ચતુર્થના નાબાતેય ા સામ્રાજ્યની રાજધાની હતી, આનું નિર્માણ જોર્ડનમાં 9 ઈ.પૂથી 40 ઈસ્વીસનના મધ્યમાં કરવામાં આવ્યુ.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ