Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચંન્દ્રાયાન : ભારતની અવકાશી સિધ્ધિ

વેબ દુનિયા
22 મી ઓક્ટોબરના સોનેરી સૂર્ય કિરણો ભારત માટે યાદગાર બની રહ્યા. દક્ષિણ ભારતના શ્રી હરિકોટાથી અવકાશમાં સંશોધન માટે દેશનાં પ્રથમ ચંદ્ર અભિયાન ચંદ્રાયાન પ્રથમની ઉલટી ગણતરી શરૂ થઈ આ યાનને શ્રી હરીકોટા સતિશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતે થી આ દિવસે સવારે 6-20 મિનિટે અંતરીક્ષમાં છોડવામાં આવ્યું અને ભારતનું નામ વિશ્વના અંતરીક્ષમાં સોનેરી અક્ષરોથી લખાયું.

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ઈસરોનાં સુત્રોનાં જણાવ્યા મુજબ શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. પણ તેને ખુબ જલ્દીથી સુધારી લેવામાં આવી હતી. પીએસએલવી સી 11 રોકેટને ગત 18 ઓક્ટોબરનાં રોજ પ્રક્ષેપણ સ્થળે લાવવામાં આવ્યુ હતું. 44.4 મીટર લાંબા પીએસએલવી સી 11 દ્વારા ચંદ્રયાનને ચાંદામામા તરફ પ્રયાણ કરવા રવાના કરાયું જે એક મોટી સિધ્ધિ છે.

ચંદ્રયાન-1માં વિવિધ 11 જેટલાં ઉપકરણો લાગેલા છે. જેમાં 6 વિદેશી છે. જેની સહાયતાથી ચંદ્ર પર મોજુદ વિભિન્ન રસાયણો અને ખનિજોની રાસાયણિક સંરચનાનું આકલન કરવામાં આવશે અને તે ત્યાં પાણીની હાજરી શોધશે. ચન્દ્રાયાન-1 છોડવામાં આવ્યું. સફળતા પૂર્વક ઉડેલા આ યાનની સફળતાથી ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો સાથોસાથ આવનાર સમયમાં આપણે ઉર્જા સહિતના ઘણા કોયડા ઉકેલી શકીશું એવી આશા સેવાઇ રહી છે.

ગૌરવની વાત તો એ છે કે આ સમગ્ર પ્રોજેક્ટમાં ગુજરાતની અમદાવાદની સ્થિત ફિઝીકલ રિચર્સ લેબોરેટરીનો અહમ ફાળો છે. આ સંસ્થાના ત્રણ યુવા વૈજ્ઞાનિકોએ મહત્વની કામગીરી બજાવી છે.

દ્રિતિય ચંદ્રયાન 2012માં...

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

Show comments