Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેરાવળ: યુવકે પડોશીના મકાનના બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો

Webdunia
શુક્રવાર, 18 ઑગસ્ટ 2023 (14:51 IST)
Veraval news- વેરાવળમાં યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના 80 ફૂટ રોડના પોશ એરિયામાં રહેતા ગોપાલ વણિક નામના યુવકે પડોશીના  મકાનનાં બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો અને બાથરૂમમાં મહિલાઓનો વીડિયો ઉતારતો હતો. મહિલાએ બાથરૂમની જાળીમાં ફિટ કરેલા કેમેરા પર નજર પડતા ભાંડો ફૂટ્યો હતો. 
 
આ મામલે વેરાવળ પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ IT એકટની કલમ 66 (ઇ) તેમજ IPC 354(ગ) હેઠળ ફરિયાદ નોંધી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments