Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ રાશિફળ (06/03/2021) - આજે આ 4 રાશિને લાભના યોગ

આજનુ રાશિફળ
Webdunia
શનિવાર, 6 માર્ચ 2021 (08:20 IST)
મેષ - તમારા કામકાજ  અંગે ગંભીરતાથી વિચાર કરો. તમારે બીજાની સલાહ પર ધ્યાન આપવું પડશે. નવા લોકો સાથે મુલાકાત થવાથી તમને કેટલાક ફાયદા થઈ શકે છે. શિક્ષણ, બિઝનેસ, નોકરી કે મહત્વપૂર્ણ દસ્તાવેજો સંબંધિત મુસાફરી થઈ શકે છે. મુસાફરી દરમિયાન અનેક નવી વાતો તમને જાણવા મળી શકે છે. વિવાહ સંબંધિત ચર્ચા થઈ શકે છે. કોઈ સકારાત્મક વ્યક્તિ સાથે તમારે લાંબી વાત થશે. 
 
વૃષભ - નવી ડીલ આજે ન કરો તો સારું. પૈસા અટવાઈ શકે છે. દિવસની શરૂઆત સારી નહીં રહે. ઈચ્છા ન હોવા છતા પણ પૈસા ખર્ચાઈ શકે છે. પરિવારના લોકો કપરી મુશ્કેલીમાં નાખશે. પ્લાનિંગ ગુપ્ત રાખો, શેર ન કરો. સંબંધોમાં કપરી સ્થિતિ ઊભી થઈ શકે છે. વાદ વિવાદમાં ગૂંચવાઈ શકો છો. કામકાજમાં સુસ્તીનો માહોલ રહેશે.   
 
મિથુન - રોજબરોજના કામ પૂરા  થશે. સમજી વિચારીને લેવાયેલા નિર્ણયથી ફાયદો થશે. પૈસાની સ્થિતિમાં સારા ફેરફારની તક મળી શકે છે. પરિવાર, સમાજમાં તમારું મહત્વ વધશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. જીવનસાથી સાથે તમારા સંબંધો ગાઢ થશે. પાર્ટનર સાથે સમય પસાર થશે. 
 
કર્ક - આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે.ઘરમાં મહેમાન આવશે. વિચારેલા કામો પૂરા ન થવાથી મૂડ ખરાબ રહી શકે છે. અવિવાહિત લોકોને પ્રેમ સંબંધોમાં તણાવ થઈ શકે છે. 
 
સિંહ-    તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે.  મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો. 
 
કન્યા - મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.
 
તુલા - કારોબાર વધશે. નિચલા સ્તરના કર્મચારીઓનો સહયોગ મળશે. ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રૂટિન કામમાંથી થોડા સમય માટે છૂટકારો મળી શકે છે. મોટાભાગની પરેશાનીઓ ખતમ થવાના યોગ છે. જે કામ તમે અધૂરા સમજી રહ્યાં હતાં તે પૂરા થશે. મોટા લોકોનો સહયોગ મળી શકે છે. ફાયદો પણ થશે. 
 
વૃશ્ચિક - નોકરીમાં પરેશાની થઈ શકે છે. રૂટિન કામમાં જોખમ થઈ શકે છે. જીદ કરશો તો વિવાદ થવાની શક્યતા છે. મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ. વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે. સંતાન પક્ષની ચિંતા દૂર થશે. કોઈ પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. 
 
ધનુ- વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ. વ્‍યાપારમાં મુશ્‍કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. 
 
મકર- પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે. ભાગીદારી પર ગહન શોધનો યોગ. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. માંગલિક કાર્ય થશે. 
 
કુંભ- આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.
 
મીન- માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ. જળ વિભાગોથી ભાગ્‍યવર્ધક સફળતા મળશે. મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્‍યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments