Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો, કોર્ટે કહ્યુ પ્રેમ આવો ન હોય

Webdunia
ગુરુવાર, 21 એપ્રિલ 2022 (15:22 IST)
સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે હત્યારા ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. આ સાથે કોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે ન્યાય માટે હચમચાવતો વીડિયો 35 વાર કોર્ટમાં જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં બંને વચ્ચે કોઈ પ્રેમ હોય એવું જણાતું નથી.
 
વ્યક્તિ ખોટું બોલે, પુરાવા નહીં
કોર્ટમાં આજે ફેનિલને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા ફેનિલને દોષિત જાહેર કરી જણાવ્યું હતું કે આ કેસના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા સત્ય પુરવાર થયા છે. કોર્ટ માટે પણ આ વીડિયો જોવો મુશ્કેલ નહોતો. એટલો હચમચાવી નાખનારો હતો છતાં ન્યાય માટે વારંવાર જોયો છે. વ્યક્તિ ખોટું બોલે, પુરાવા નહીં. આરોપીની માનસિકતા ખૂબ ક્રૂર દેખાતી હતી. બચાવ પક્ષે ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે પ્રેમ સંબંધની વાત કરી પણ વીડિયોમાં જણાતી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments