Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં એકસાથે 11 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતાં વહિવટી તંત્ર દોડતું થયું

Webdunia
સોમવાર, 18 જાન્યુઆરી 2021 (15:42 IST)
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા સ્કૂલમાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતાં શાળાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. આજથી સ્કૂલ ખૂલી રહી હતી અને સ્કૂલ દ્વારા કોરોના સંદર્ભે તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થિનીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં 11 જેટલી વિદ્યાર્થિનીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે 11 જાન્યુઆરીથી રાજ્યભરમાં ધો. 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને તાજેતરમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે એ અંગે વાંસદામાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે 4 જેટલી વિદ્યાર્થિનીએ ટેસ્ટ કરાવ્યા હતા અને તેમાંથી એકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં લેન્ડ રોવર ડિફેન્ડરમાં અચાનક આગ લાગી!

પાકિસ્તાન ફરી આતંકી હુમલાથી હચમચી ગયું, કલાતમાં 7 સુરક્ષાકર્મીઓ શહીદ, 18 ઘાયલ

PM મોદી નાઈજીરિયા પહોંચ્યા, 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત

અમરાવતીમાં નવનીત રાણા પર હુમલો કરવાનો પ્રયાસ, ખુરશીઓ ફેંકવામાં આવી

મહારાષ્ટ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગોવિંદાની તબિયત અચાનક બગડતાં રોડ શો અધવચ્ચે જ છોડી દીધો હતો

આગળનો લેખ
Show comments