Dharma Sangrah

રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટના બની છે

Webdunia
શુક્રવાર, 18 એપ્રિલ 2025 (11:27 IST)
રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટના બની છે. રાજકોટથી સુરત જતી ખાનગી બસમાં દુષ્કર્મની ઘટના બની છે 

ALSO READ: 61 વર્ષનો વર, 50 વર્ષની દુલ્હન, બીજેપી નેતા દિલીપ ઘોષ અને રિંકુ સાત ફેરા લેવા જઈ રહ્યા છે
રાજકોટની તરુણી પર ચાલુ બસના સ્લીપર કોચમાં દુષ્કર્મની ઘટના અંગેની ફરિયાદ નોંધાઈ છે. સુરતથી રાજકોટ આવી રહેલી તરુણી પર ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના ઘટી છે. આ ચકચારી ઘટનામાં ગીર સોમનાથના વિજય બારડ સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાના આરોપી વિજય સામે  સુરતમાં ફરિયાદ નોંધાઈ છે. 

ALSO READ: World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન
શું છે સમગ્ર મામલો 
તરૂણી રાજકોટની હોસ્ટલમાં ભણતી હતી તે રાજકોટથી સુરત તેના ઘરે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. સુરતમાં ફરિયાદે સામે ફરિયાદ નોંધાઈ છે. પણ હજી સુધી આરોપી ઝડપાયો નથી. આરોપી વિજય રાજકોટ હોસ્ટેલમાં કામ કરતો હતો . આરોપી તરૂણીના પીછો કરતો બસમાં પહોચ્યો હતો અને તેને બ્લેકમેલ કરી બસમાં દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

આગળનો લેખ
Show comments