Webdunia - Bharat's app for daily news and videos

Install App

તાઉ-તે વાવાઝોડામાં મારે આંગણે સાવજ આવીને બેસી ગયો હતો: અમીનાબેન

Webdunia
શનિવાર, 29 મે 2021 (08:45 IST)
મેંદરડાથી ઇટાળી થઇ ગીર જંગલના ડેડકડી વિસ્તારમાં પ્રવેશતા પાંચેક કિલોમીટરના અંતરે જંગલની વચ્ચે જાંબુથાળા  નેશ વિસ્તાર આવે છે. તાઉ-તે વાવાઝોડામાં અહીં રહેતા અમીનાબેને કહ્યું કે, મારા આંગણામાં સાવજ આવીને બેસી ગયો હતો. એકવાર હાકલા પડકારા કરી દુર કર્યો ફરી આવી ગયો અને જતો રહ્યો.
 
પણ અમે તો જંગલ અને જાનવરોથી ટેવાઇ ગયેલા છીએ. આજે અમારા નેશમાં સરકારે સાહેબોને સહાય આપવા મોકલ્યા છે. અમને રોકડ સહાય મળવાનો  આનંદ છે. અમીનાબેન એમનો આનંદ વ્યક્ત કરતા મેંદરડા મામલતદાર ફાતેમાબેન માંકડાના માથા પર હાથ મુકી આશીર્વાદ આપતા કહ્યું, અલા-તાલ સૌનુ ભલુ કરે તાઉ-તે વાવાઝોડુ જતુ રહ્યું એમ બધા સંકટમાંથી આપણે સૌ હેમખેમ પાર ઉતરીશુ.
 
જાંબુથાળામાં ૪૩ કુટુંબો છે. જેમને ૭ દિવસની રોકડ સહાય ચુકવવામાં આવી છે. પુખ્ત વ્યક્તિ  ને સાત દિવસના ૭૦૦ અને બાળકો માટે  સાત દિવસમાં રૂા.૪૨૦ મુજબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૌધરી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.એસ.મંડોતની ઉપસ્થિતિમાં રોકડ સહાય ચુકવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments