Dharma Sangrah

અમદાવાદીઓના માથે મંડરાઈ નવી આફત- ઝાડા ઉલટીના કેસોમાં 100%નો વધારો

Webdunia
મંગળવાર, 12 એપ્રિલ 2022 (17:51 IST)
એક તરફ રાજ્યમાં ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે એવામાં અમદાવાદમાં તો તાપમાનનો પારો 40ને પાર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદમાં વધતી જતી ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. ઝાડા-ઉલટીના કેસમાં 100%નો વધારો થયો છે. અમદાવાદમાં એકાએક વાતાવરણમાં ફેરબદલ થતા ઝાડા-ઉલટી અને કમળાના કેસમાં વધારો થયો છે. એપ્રિલ માસમાં જ ઝાડા-ઉલટીના 205 કેસો નોંધાયા છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઝાડા-ઉલટીના કેસોમાં 100%નો વધારો નોંધાયો છે
 
ગત વર્ષે શહેરમાં એપ્રિલ મહિનામાં ઝાડા-ઉલટીના 110 કેસો નોંધાયા હતા તો ચાલુ વર્ષે એપ્રિલના 10 દિવસમાં જ 210 કેસો નોંધાયા છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

આગળનો લેખ
Show comments