Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mumbai Rain News: ભારે વરસાદ બની મુંબઈમાં કહેર, ચેમ્બુર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતાં 11 લોકોનાં મોત

Webdunia
રવિવાર, 18 જુલાઈ 2021 (09:15 IST)
ભારે વરસાદએ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની સ્થિતિ બેહાલ બની છે.  ફરી એકવાર ભારે વરસાદનો કહેર માયાનગરીમાં જોવા મળ્યો છે, ત્યાં દિવાલ તૂટવાથી બે દુખદ અકસ્માતો થયા છે. પહેલી ઘટનામાં, જ્યાં ભારે વરસાદના કારણે મુંબઈના ચેમ્બર ભારત નગર વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે કેટલાક ઝૂંપડાઓ પર દિવાલ ધરાશાયી થઈ હતી, ત્યારે 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે, બીજી ઘટનામાં વિક્રોલી વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. હાલ બંને જગ્યાએ બચાવ કામગીરી ચાલુ છે. 

સમાચાર એજંસી એએન આઈના મુજ્બ રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા બળ (એનડીઆરએફ)નો કહેવુ છે કે ભૂસ્ખનના કારણે ચેંબૂરના ભારત નગર ક્ષેત્રમાં કેટલીક ઝૂંપડા પર દીવાલ પડવાથી 11 લોકોની મોત થઈ 
ગઈ છે. ધારવુ છે કે અંદર અત્યારે વધુ લોકો ફંસ્યા હોઈ શકે છે. જેને બચાવવાનો કામ ચાલૂ છે. તે સિવાય બીએમસીએ કહ્યુ કે મુંબઈનાઅ વિક્રોલી ક્ષેત્રમાં રવિવારે વહેલી સવારે ગ્રાઉંડ પ્લસ વન ક્ષેત્રીય બિલ્ડીંગ પડી ગઈ જેમાથી ત્રણ લોકોને મોત થાઈ ગઈ.   

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments