rashifal-2026

ચીનમાં મંકી વાયરસ- પ્રથમ દર્દીની મોત, મૃત વાનરોને ચીર-ફાડ કરવામાં સંક્રમિત થયુ હતુ પશુ ચિકિત્સક

Webdunia
રવિવાર, 18 જુલાઈ 2021 (22:16 IST)
કોરોનાથી ઝઝૂમી રહ્યા દુનિયાની સામે હવે મંકી બી વાયરસનો ખતરો પેદા થઈ ગયુ છે. ચીનમાં આ વાયરસથી સંક્રમિત મળતા પહેલા વ્યક્તિની બીજિંગમાં મોત થઈ ગઈ. ચીનના સરકારી છાપા ગ્લોબલ 
ટાઈમ્સએ રવિવારે આ જાણકારી આપી. 
 
જણાવાયુ છે કે મૃત વ્યક્તિ બીંજિંગનો એક પશુ ચિકિત્સક છે. તે શોધ કરતી એક સંસ્થા માટે કામ કરતો હતો. માર્ચની શરૂઆતમાં બે મૃત વાનરોને વિચ્છેદિત કર્યાના એક મહીના પછી જી ગભરાવા અને ઉલ્ટીન શરૂઆતી લક્ષણ જોવાયા હતા. ચીનના સીડીસી વીકલી પ્લેટફાર્મએ આ ખુલાસો કર્યો છે.તેમાં કહ્યુ કે પશુ ચિકિત્સકની 27 મેને મોત થઈ ગઈ હતી. માનવ સંક્રમણનો પ્રથમ કેસ ચીનના આ પશુ ચિકિત્સાના મંકી બી સંક્રમિત થયા અને સંક્રમિત થયા પછી મોતનો આ પ્રથમ કેસ છે. શોધકર્તાઓએ એપ્રિલમાં પશુ ચિકિત્સકના મસ્તિષ્કમેરૂ દ્રન એકત્ર કર્યુ હતું.  તપાસમાં મંકી બીવી વાયરસ મેળવ્યુ. ત્યારબાદ પશુ ચિકિત્સકના નજીકી સંપર્જના નમૂના લેવાયા. પણ તેમાં વાયરસ નહી મળ્યુ. આ વાયરસ 1932માં સામે આવ્યુ હતુ. આ સીધા સંપર્ક અને શારીરિક સ્ત્રાવના માધ્યમથી ફેલે છે. તેની મૃત્યુદર 70 થી 80 ટકા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

ગુજરાતી જોક્સ - તે કોણ છે

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

આગળનો લેખ
Show comments