Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાડ થીજવતી ઠંડી પડશેઃ અંબાલાલ પટેલ

Webdunia
રવિવાર, 10 ડિસેમ્બર 2023 (12:28 IST)
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈ મોટી આગાહી કરી છે.  ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી
 
 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. અરબસાગરમાં વાવાઝોડાની હલચલ શરૂ થતાં વાતાવરણમાં પલટો આવશે. વાવાઝોડું ડિપ્રેશન સુધી પહોંચશે અને ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.

ગુજરાતમાં આ વાવાઝોડાના પગલે વાદળવાયું રહેવાની શક્યતા છે.  અરબસાગરના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 થી 20 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. 12 ડિસેમ્બરથી ગુજરાતમાં ભારે ઠંડી પડશે.
 
 
નલિયામાં ચાલુ મોસમમાં પ્રથમવાર 9.4 ડિગ્રીએ સૌથી વધુ ઠંડી પડી રહી છે, એટલે સિઝનમાં પહેલીવાર નલિયા ઠંડુગાર બન્યુ છે. કંડલા એરપોર્ટ મથકે ન્યૂનતમ તાપમાન 13.2 ડિગ્રી રહેવાની સાથે સાથે ગાંધીધામ અને અંજાર સહિતનો વિસ્તાર રાજ્યમાં બીજા ક્રમે ઠંડોગાર બન્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

Dev Uthani Ekadashi 2024 Wishes Quotes in Gujarati - દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા

રાહુલ ગાંધીએ 'વહેંચાશું, તો વેતરાશું' અને 'એક છીએ, તો સૅફ છીએ'ના નારા વિશે પ્રતિક્રિયા આપી

યુક્રેન વચ્ચેના ડ્રોન હુમલા વધુ ઘાતક થઈ ગયા છે, સૌથી ઘાતક ડ્રોન હુમલા

કાર ચાલકે MBA વિદ્યાર્થીને માર્યો; ગુનેગારની શોધ ચાલુ છે

આગળનો લેખ
Show comments