Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં ઈન્સ્યોરન્સ ઓફિસના ACમાં બ્લાસ્ટ થતાં 6 લોકોને ઇજા, બેની હાલત ગંભીર

Webdunia
સોમવાર, 29 જુલાઈ 2024 (12:52 IST)
vadodara news
શહેર માં ઈન્સ્યોરન્સની ઓફિસમાં ACમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે. બ્લાસ્ટ થતાંની સાથે જ અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. તેમજ બે લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. 
 
સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એર કંડિશનમાં બ્લાસ્ટ થતાં અફરા તફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટને કારણે 6 લોકોને ઈજા પહોંચી હતી. આ ત્યાર બાદ તેમને સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. 
 
બન્ને ઇજાગ્રસ્ત આઇસીયુમાં સારવાર હેઠળ
પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ આ 6 લોકોમાંથી બેની હાલત ગંભીર છે. હાલ બન્ને ઇજાગ્રસ્ત આઇસીયુમાં સારવાર હેઠળ છે.બ્લાસ્ટ અંગે માહિતી મળતા જ એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એસીમાં બ્લાસ્ટ થવાને કારણે ઓફિસમાં રહેલા કાચના ફૂરચા ઉડી ગયા હતા. આ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ વેર વિખેર થઈ ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM Modi Happy Birthday Wishes - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 74 માં જન્મદિવસ નિમિત્તે આ સુંદર મેસેજ દ્વારા સોશિયલ મીડિયા પર આપો શુભકામનાં

નિબંધ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM - Modi

બાળક કરો અને 9 લાખ કમાઓ; સરકારે યુવાનોને ઑફિસમાં રોમાંસ માટે આપી મંજૂરી, જાણો કેમ પુતિને લીધો નિર્ણય?

PM નરેન્દ્ર મોદીને CM ભુપેન્દ્ર પટેલે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

Happy Birthday PM- 800 કિલો બાજરીથી પીએમ મોદીની અદભૂત તસવીર, 13 વર્ષની બાળકીના નામે વર્લ્ડ રેકોર્ડ

આગળનો લેખ
Show comments