Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ 10નું પરિણામ આ રીતે ચેક કરી શકો છો SSC Board Result

SSC Board Result

Webdunia
સોમવાર, 2 મે 2022 (09:35 IST)
GSEB SSC Result 2022- મોટાભાગના રાજ્યોની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ 2022 દરમિયાન યોજાઈ હતી.
 
ગુજરાત બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે.   મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ 6 જૂને જાહેર થશે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મૂલ્યાંકન કાર્ય પૂર્ણ કર્યું છે  પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ gseb.org પર અપલોડ કરશે.
 
 ગુજરાત બોર્ડ હાઈસ્કૂલની પરીક્ષામાં 7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓને વેબસાઈટ પર નોટિફિકેશન જારી કરીને આ અંગે જાણ કરવામાં આવશે. દરેકને બોર્ડના અપડેટની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે.
 
આ રીતે ચેક કરો બોર્ડનું પરિણામ
1- ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે gseb.org પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 10મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

આગળનો લેખ
Show comments