Webdunia - Bharat's app for daily news and videos

Install App

GSEB ધોરણ 12નુ પરિણામ 202૩- GSEB 12th Result- ગુજરાત બોર્ડ 12મા ધોરણનું આર્ટસ, કોમર્સનું પરિણામ વ્હાટસએપ નંબરથી 6357300971 ચેક કરો

Webdunia
બુધવાર, 31 મે 2023 (07:29 IST)
GSEB HSC Result 2023- શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://gseb.org પર પરિણામ જાણવા માટે ગુજરાત બોર્ડની ઑફીશિયલ  વેબસાઈટ  http://gseb.org  પર ક્લિક કરો તે ઉપરાંત વ્હોટ્સએપ પર પણ પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે. 
 
આર્ટસ અને કોમર્સ માટે GSEB HSC પરિણામ 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) મે 2023 ની 31 તારીખે  આર્ટસ અને કોમર્સ પ્રવાહ માટે જીએસઈબી એચએસસી પરિણામ સવારે ૮ વાગે જાહેર કરશે
 
How to Check GSEB Gujarat Board HSC 12th Result 2022 ધોરણ 12નું પરિણામ આ રીતે ચેક  કરો બોર્ડનું પરિણામ
 
1- ગુજરાત બોર્ડ 12 માનું પરિણામ જોવા માટે  http://gseb.org પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 12મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments