Webdunia - Bharat's app for daily news and videos

Install App

GSEB 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ gseb.org ssc result પર ચેક કરો રીઝલ્ટ

Webdunia
શુક્રવાર, 10 મે 2024 (18:40 IST)
GSEB 10th result 2024:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB હવે ગુજરાત લોકસભા ચૂંટણી મતદાન પુરુ થયા બાદ જ પરિણામ કાલે 8 વાગ્યે જાહેર થશે.  Gujarat 10th Result 2024 

કિ
લ્ક કરતા જ પરિણામ મળશે 
gseb.org ssc result
 
GSEB SSC 2024 પરીક્ષા માર્ચ 11 2024 થી માર્ચ 22 2024 સુધી પૂરી થઈ ગઈ છે. અત્યારે લોકસભા ચૂંટણી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન થવાના છે. 

 
આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો છે. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થઈ ગયા પછી હવે પરિણામ જાહેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.
whatsapp પર પરિણામ મેળવો 
ગુજરાત બોર્ડ whatsapp દ્વારા પણ વિદ્યાર્થીઓનું પરિણામ ચેક કરવાની સુવિધા પૂરી પાડે છે.
 
વિદ્યાર્થીઓએ પોતાના whatsapp માં 6357300971 નંબર સેવ કરવાનો રહેશે.
હવે આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર મોકલવાનો રહેશે.
જેના જવાબમાં તમને પોતાનું પરિણામ મળશે.
 
sms થી પરિણામ આ રીતે ચેક કરવુ 
સૌપ્રથમ પરિણામ જોવા તમારા મોબાઈલમાં એસએમએસ એપ્લિકેશન ખોલો.
હવે તમારે હવે નીચે આપેલ ફોર્મેટમાં એસએમએસ લખવાનો રહેશે.
SSC<space>SEATNUMBER
ઉદાહરણ તરીકે: SSC 12354
આ એસએમએસ ને તમારે 56263 પર મોકલવાનો રહેશે.
હવે તેના જવાબમાં તમને ધોરણ 10નું પરિણામ એસએમએસ તરીકે મોકલવામાં આવશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments