Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયરની 29 ગાડીઓ ઘટના સ્થળે

Webdunia
રવિવાર, 30 જુલાઈ 2023 (12:12 IST)
અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હતી. જાણવા મળ્યું છે કે ભોંયરામાં પાર્ક કરેલા 30 થી વધુ વાહનોમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે. 100 થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે

અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં આજે વહેલી સવારે 4.00 વાગ્યે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે દૂરથી ધુમાડો દેખાતો હતો. ભોંયરામાં આગ લાગી હતી જેના કારણે ધુમાડો ઉપરના માળ સુધી પહોંચ્યો હતો.
 
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા અંદર ગયા હતા પરંતુ આગ સાથે ધુમાડો ખૂબ જ હોવાથી લાંબો સમય અંદર રહી શક્યા નહીં. આગ ઓછી છે પરંતુ ધુમાડો વધારે હોવાથી અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જરૂર પડશે તો હોસ્પિટલના પાર્કિંગની છત તોડવામાં આવી શકે છે. જોકે, હોસ્પિટલમાં ધુમાડો નીકળે તે માટેની વ્યવસ્થા નથી કારણ કે હોસ્પિટલમાં એડજોસ્ટની વ્યવસ્થા નથી. જેના કારણે ધુમાડો વધુ થઈ રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય સૈનિકો દુર્વ્યવહારના આરોપો થયા હોવાના અહેવાલ

Maha Kumbh 2025- મહાકુંભ ક્યારથી યોજાઈ રહ્યો છે? જાણો શું છે શાહી સ્થળની તારીખો અને મહત્વ

Adani Group Shares : ગૌતમ અદાણીનુ જોરદાર કમબેક, 1 ને છોડીને ગ્રુપના બધા શેરમાં તેજી, રોકાણકારોએ શરૂ કરી ખરીદી

Amazon કર્મચારીનુ લગ્નના મંચ પર હાર્ટ અટેકથી થયુ મોત, દુલ્હા-દુલ્હનને ગિફ્ટ આપવા ગયો હતો સ્ટેજ પર - Video

ઉદયપુરમાં 5 લોકોના મોત, ડ્રાઈવરની બેદરકારીના કારણે કાર અકસ્માતનો ભોગ બન્યો

આગળનો લેખ
Show comments