Biodata Maker

ડિસેમ્બરમાં હાડકાં થીજાવી દે તેવી કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઠંડીમાં થથરતા લોકોને ધાબળાનું વિતરણ

Webdunia
શનિવાર, 25 ડિસેમ્બર 2021 (09:43 IST)
અમદાવાદની સખાવતી સંસ્થા વેલ્ટ (WELTT) એક આવો સમુદાય છે કે જે  છેલ્લા ચાર વર્ષથી નિરાધાર લોકો ને અવારનવાર જરૂરિયાતની વસ્તુઓ ધાબળા, શાલ તથા અન્ય ગરમ કપડાંનુ વિતરણ કરે છે.
 
વેલ્ટ (WELTT) ની કામગીરીમાં સ્લમ વિસ્તારમાં વસતા બાળકોને પુસ્તકો અન્ય શૈક્ષણિક સામગ્રી અને ભોજનનુ વિતરણનો સમાવેશ થાય છે. તેઓ વંચિત અને બેરોજગાર લોકોને નોકરીલાયક  બનાવવા માટે વર્કશોપ્સ યોજવાનુ કામ કરે છે. શિક્ષણ આપનાર અને ભણનારને અંગ્રેજી ભાષાની તાલિમ આપતા વેલ્ટના આઉટરીચ પ્રોગ્રામ હેઠળ સમગ્ર વર્ષ દરમ્યાન આવી અને સમાન પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે  છે, તેનો સમાજના વિવિધ વર્ગને લાભ થાય છે.
 
હાલમાં ડિસેમ્બરમાં હાડકાં થીજાવી દે તેવી કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે  એવા કેટલાક લોકો પણ છે કે જે ઘર વગરના છે અને શહેરની ગલીઓમાં સુઈ રહેતા હોય છે. આ લોકો પાસે થીજવી દેતી ઠંડી સામે રક્ષણ માટે માત્ર પ્લાસ્ટીક શીટ , ફાટેલા ધાબળા કે  શણના કોથળાનો ઉપયોગ કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Varmala Ceremony - કન્યા શા માટે પહેલા વરરાજાના ગળામાં માળા પહેરાવે છે.

Healthy Snack Recipe: નાસ્તાના સમયે આ રીતે બનાવો ફાળા ઉપમા, એકવાર ખાધા પછી તમને ફરીથી માંગવાની ફરજ પડશે.

રાત્રે દૂધમાં ઘી નાખીને પીવાથી શું થાય છે? આ આદત તમારા સ્વાસ્થ્ય માટે સાબિત થશે વરદાન

મૂળા સાથે આ વસ્તુઓ ખાશો તો તમારા શરીરમાં ફેલાશે ઝેર

શું તમે હજુ સુધી ટામેટા અને લીલા મરચાંની કઢી બનાવી નથી? હમણાં જ ટ્રાય કરો, રેસીપી અહીં વાંચો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ગિફ્ટમાં શું જોઈએ

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું

Dharmendra's condition gets critical - બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક, શ્વાસ લેવામાં તકલીફ થતા વેંટિલેટર પર અભિનેતા

ગુજરાતી જોક્સ - ચા બનાવો

સુઝાન ખાન અને ઝાયેદની માતાનું 81 વર્ષની વયે અવસાન; પરિવારે શોક વ્યક્ત કર્યો

આગળનો લેખ
Show comments