Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona Update - રાજ્યમાં ગઇકાલ કરતાં થોડી રાહત, ગઇકાલ કરતાં કેસ ઘટ્યા પણ 21 હજારથી વધુ કેસ

Webdunia
શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (20:38 IST)
રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. કોરોનાએ હરણફાળ ભરી છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 21,225 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 16 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9245 લોકોએ કોરોનાને માત આપી છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10215 લોકોના મૃત્યુ થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ 22 હજાર 778 અને રાજ્યમાં 116843 એક્ટિવ કેસ છે.
 
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના આંકડા
અમદાવાદ કોર્પોરેશનમાં 8627
સુરત કોર્પોરેશનમાં 2124
વડોદરા કોર્પોરેશનમાં 2432
રાજકોટ કોર્પોરેશનમાં 1502
ગાંધીનગર કોર્પોરેશનમાં 612
જામનગર કોર્પોરેશનમાં 330
ભાવનગર કોર્પોરેશનમાં 404
જુનાગઢ કોર્પોરેશનમાં 56
સુરતમાં 452 
ભરૂચમાં 412
વડોદરામાં 409
વલસાડમાં 380
આણંદમાં 343
મહેસાણામાં 314
નવસારીમાં 285
રાજકોટમાં 252
મોરબીમાં 251
પાટણમાં 216
કચ્છમાં 206
ગાંધીનગર 203
બનાસકાઠા 179 
અમદાવાદમાં 177
સાબરકાંઠામાં 112
જામનગરમાં 110
ખેડામાં 108
સુરેન્દ્રનગરમાં 156
અમરેલીમાં 103
તાપીમાં 76
દાહોદમાં 69
પોરબંદરમાં 61
દેવભૂમિ દ્વારકા 55
પંચમહાલમાં 55
ગીરસોમનાથ 37
ભાવનગરમાં 36
નર્મદા 36
અરવલ્લીમાં 18
જૂનાગઢ 13
મહીસાગર 16
બોટાદમાં 7
ડાંગમાં 5
છોટાઉદેપુરમાં 7
 
ગુજરાતમાં આજે કોરોનાને લીધે 16 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10215 નાગરિકોનાં મોત પણ તઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 16 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 2, સુરત 2, વડોદરા 1, ખેડા 1 અને ભાવનગરમાં 1 નાગરિકનું મોત થયું છે.
 
રાજ્યમાં 116843 એક્ટિવ કેસ છે. જે પૈકી 172 વેન્ટીલેટર પર છે જ્યારે 116691 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત આજે 8,95,730 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. રાજ્યનો રિકવરી રેટ 87.58 ટકા છે. 
 
રાજ્યમાં આજે 2 લાખ 10 હજાર 600 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 9 કરોડ 60 લાખ 39 હજાર 803 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

Watermelon Seeds - ભૂલથી ખાઈ ગયા તરબૂચના બીજ તો જાણો પેટની અંદર શું થાય છે, તેનાથી શરીરને ફાયદો થશે કે નુકસાન?

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

આગળનો લેખ
Show comments