Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 પ્રતિબંધનો પંચ બનાવીને બ્રિટેનએ આપી કોરોનાને મ્હાત શું ભારતમાં આવુ શક્ય નથી?

Webdunia
રવિવાર, 25 એપ્રિલ 2021 (14:11 IST)
ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે પણ બ્રિટેનની બીજી લહેર પણ ખૂબ વધારે ખતરનાક હતી. જેથી બ્રિટેન તીવ્રતાથી સફળ થઈને નિકળ્યુ. આજે બ્રિટેન દુનિયાના તે કેટલાક મોટા 
દેશોમાંથી એક છે જ્યાં તીવ્રતાથી સંક્રમણથી ઘટવા લાગ્યુ છે. આવો જાણીએ આખરે બ્રિટેન કઈ રીતે અજમાવીને સફલ થયું૴ શું ભારત પણ બ્રિટેનની રસ્તા પર ચાલશો તો શું કોરોનાને મ્હાત આપી શકાય છે. 
 
ભારતની રીતે નવા સ્ટ્રેનએ મચાવ્યો હાહાકાર 
બ્રિટેનની બીજી લહેરના પાછળનો કારણ નવો કોરોના વેરિએંટ બી 117 હતો. કોરોના વાયરસથી અનુવાંશિક તત્વોમાં થતા પરિવર્તનથી આ વેરિએંટ વિકસિત થયો. જે 70 ટકાથી વધારે સંક્રામક હતો. ડિસેમ્બ અર 
 
આવતા એકલા લંડનમાં આ વેરિયંટથી સંક્રમિત થનારની સંખ્યા 62% થઈ ગઈ. આ સંસ્કરણ વાળા કોરોના વાયરસ ભારત, અમેરિકા, અફ્રીકા અને અમેરિકામાં બ્પણ ફેલાયો. જાન્યુઆરીથી પહેલા અઠવાડિયામાં 
 
અહીં દરરોજ 60 થી 67 હજાર સુધી દરરોજ દર્દી મળી રહ્યા હતા. 20 જાન્યુઆરીને અહીં સૌથી વધારે 1823 દર્દીઓની મોત થઈ. 
 
23 મ્યુટેશન વાળા કોરોના વાયરસ 
ભારતમાં આ સમએ બમના મ્યુટેશનવાળા કોરોના વેરિએંટના તીવ્રતાથી ફેલવાથી બીજી લહેર શક્તિશાળી બની છે. જ્યારે બ્રિટેનમાં જે વેરિએંટના કારણે બીજી લહેઅ આવી હતી. તે 23 મ્યુટેશન વાળા કોરોના 
 
વાયરસ હતો. અત્યારે ભારતમાં કોરોનાથી ત્રાહિ-ત્રાહિ જોવા મળી રહી છે પણ તેને કંટ્રોલ કરવા માટે કેટલાક પ્રતિબંધ પણ લાગૂ છે. 
 
તો ચાલો જાણીએ છે કે આખરે કોરોનાના કહેરથી કેવી રીતે બચ્યો બ્રિટેન
1. કડક લોકડાઉન - જાન્યુઆરીની શરૂઆતમાં કડક રાષ્ટ્રીય લૉકડાઉન કરાયું. ત્યારે દરરોજ 60 હજારથી વધારે દર્દી આવી રહ્યા હતા અને મોતમા 20% ના વધારો થઈ ગયા હતા. આ લોકડાઉનના ત્રણ મહીના 
 
પછી હવે દરરોજ કેસ ઘટીને 3 હજારથી ઓછા થઈ ગયા છે.  
2. પ્રથમ ડોઝમાં મોડું - તીવ્રતાથી રસીકરણ કરાવવા માટે સરકારે વેક્સીનની બીજી ડોઝ લેવાનો સમય એક મહીનાથી વધારીને ત્રણ મહિના કરી નાખ્યુ. તેનાથી આપૂર્તિ સંકટનો ઉકેલ કાઢયુ અને તીવ્રતાથી 
 
પ્રથમ રસી લાગવાથી લોકોમાં અસ્થાયી રીતે સંક્રમણથી લડવાની ક્ષમતા વિકસિત થઈ શકી. અહીં દર સો લોકો પર 63.02 લોકોને ખોરાક મળી જેનાથી મોતમાં 95% ની ગિરાવટ આવી. 
3. હોસ્પીટલમાં કડકાઈ- લંડનમાં સેંટ થોમસ હોસ્પીટલના એમડી ડૉ૴ નિશિત સૂદએ જણાવ્યો કે બેડ ઓછા પડવાની સ્થિતિથી બચવા માટે હોસ્પીટલ પ્રબંધકએ માત્ર અતિ ગંભીર દર્દીને ભરતી કરવાના નિયમ બનાવ્યો. કોઈ પણ વ્યક્તિને બેડ કે વેંટીલેટર આપવા જેવી વાતોંની સખ્ત મૉનિટરિંગ થઈ. તેમનો કહેવું છે કે 99 ટકા દર્દી હળવા લક્ષણ વાળા હોય છે. ચિકિત્સા સંસાધન માત્ર એક ટકા ખૂબ ગંભીર લોકો માટે બચાવીને રાખવો જોઈએ. 
4. બચાવના નિયમોના પાલન- સરકારએ કોવિડ પ્રોટૉકોલના ખૂબ સખ્તીથી પાલન કરવા માટે માસ્ક ન લગાવતા પર ભારે દંડ લગાવી દીધું. ખુલ્લી જગ્યા પર પણ છ થી વધારે લોકોને એક સાથે ઉભા થતા પર પ્રતિબંધ લગાવ્યો. જેમાં બાળક પણ શામેલ કરાવ્યા. બાર-રેસ્ટોરેંત વગેરે પૂર્ણ રૂપથી ટેકઅવે મોડમાં કરી દીધુ. એક વાર પૉઝિટિવ આવતા પર ફરીથી રિપોર્ટ કરાવનાર લોકો પર કડક પ્રતિબંધ લગાવ્યો જેથી સંસાધન બર્બાદ ન હોય. 
5. તપાસની કાળજી- કોરોના સંક્રમણનિ નવું સંસ્કરણ કે વેરિએંટ મળ્યા પછી કોંંટ્રેક્ટ ટ્રેસિંગ કોવિડ 19ની તપાસ અને જીનોમ સીક્વેસિંગના કામમાં તીવ્રતા લેવાયા. જેથી જેટલું તીવ્રતાથી સંક્રમણ ફેલાઈ રહ્યો છે તે તેટલી તીવ્રતાથી નિયંત્રિત કરી શકાય. ઓવર વર્લ્ડ ઈન ડાટા મુજબ બ્રિટેનમાં દર એક હજાર જનસંખ્યા પએઅ 15. 96 તપાસ કરાઈ રહી છે જ્યારે ભારતમાં માત્ર 1.14 તપાસ થઈ રહી છે. અત્યારે બ્રિટેનમાં પૉઝિટિવ દર 0.2% અને ભારતમાં 17.8 છે.   

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments