Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી થાય પેશ, સંકટમાં છે દેશ’ ની થીમ ઉપર કોંગ્રેસના કાર્યકરોએ મોદીના માસ્કને થપ્પડો મારી

Webdunia
ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (14:06 IST)
ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા ‘મોદી થાય પેશ, સંકટમાં છે દેશ’ ની થીમ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહોરું પહેરાવીને નકલી નરેન્દ્ર મોદીને જન વેદના પંચાયતમાં ઉપસ્થિત રખાયા હતા. જયાં નોટબંધી અને નલિયા કાંડ બાબતે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ત્યારે નકલી વડાપ્રધાન ઉત્તરો આપી શક્યા ન હતા. જેથી નગરજનો અને મહિલાઓ મોદી વિરોધી સૂત્રોચ્ચાર સાથે મંચ તરફ ધસી ગયા હતા અને તમચા ઝિંકયા હતાં. ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના પ્રજાજનોની ઉપસ્થિતિમાં આજે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. કૌશિક શાહ, પ્રદેશ પ્રવક્તા નિશિત વ્યાસ, વિક્રમસિંહ ખાચર, મુકેશ પટેલ, શૈલેન્દ્રસિંહ બિહોલા, ચિમનભાઈ વિંઝુડા,ભાનુમતિ રોહિત સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જન વેદના પંચાયત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોદી થાય પેશ, સંકટમાં છે દેશની થીમ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ રજૂ કરાયો હતો. તેમાં મહિલા સશક્તિકરણની વાતો કરતા નરેન્દ્રભાઈને ગાંધીનગરની મહિલાઓએ પોતાના આગવા મિજાજમાં શક્તિ બતાવી હતી. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments