Webdunia - Bharat's app for daily news and videos

Install App

માતા સામે બાળકનુ મોત - એક્ટિવા ચાલક મહિલાને ડમ્પર ચાલકે મારી ટક્કર

Webdunia
ગુરુવાર, 21 એપ્રિલ 2022 (12:31 IST)
ગુજરાતમાં રોજબરોજના અકસ્માતના અનેક સમાચાર આવે છે. ઘણીવાર મોટા વાહનો ટુ વ્હીલરોને એવી રીતે ટક્કર મારી દે છે કે જાણે એ કોઈ રમકડુ છે કે પછી એ વાહનને તેઓ ગણકારતા નથી. જો આ હેવી વ્હીકલ ચલાવનારા ટ્રાફિકના નિયમોની સાથે માનવતાના પણ નિયમો અપનાવી લે તો રોજબરોજ અકસ્માતમાં થતા મોત અટકાવી શકાય છે.  આજે અમદાવાદમા આવો જ એક હ્રદય કંપાવનારો અકસ્માત થવા પામ્યો છે. જ્યા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું. માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત થયું છે. આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 
બર્થડે પહેલા જ આવી ગયુ મોત 
 
આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા દહર ભટ્ટ માતા સુરભિની સામે જ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકનો 1 જૂને જન્મદિવસ હતો.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments