Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ‘‘એઇમ્સ’’ માટેના સ્થળનો નિર્ણય કેન્દ્ર સરકાર કરશે

ગુજરાત
Webdunia
બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (17:06 IST)

નાયબ મુખ્યમંત્રી   નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જનતાને આરોગ્ય માટે સુપર સ્પેશ્યિાલીટી સારવાર માટેની  ‘‘ એઇમ્સ ’’  ને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ સ્થળ માટેની પસંદગી અગ્રતા ધોરણે કેન્દ્ર દ્વારા જાહેર કરાશે. રાજ્યમાં એઇમ્સ શરૂ કરવા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે, વડોદરા અને રાજકોટ બંને સ્થળો માટે એઇમ્સ માટે જરૂરી જમીન સહિતની જરૂરીયાતોનો સર્વે કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી તમામ વિગતો પૂરી પાડવામાં આવી છે. ત્યારે એઇમ્સના માપદંડો પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સ્થળ અંગેનો નિર્ણય અગ્રતાક્રમે ઝડપથી લેવાશે.  

નાયબ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યુ કે, એઇમ્સ સામે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર હોસ્પિટલ, મેડીકલ કોલેજ સહિત આરોગ્ય સંબંધની અનેક અદ્યતન સુવિધાઓ ગુજરાતને મળશે.  નાયબ મુખ્યમંત્રીશ્રી એ પ્રશ્નના ઉત્તર સાથે ગુજરાતમાં ઉભી કરાયેલ મેડીકલ કોલેજો, હોસ્પીટલો સહિત આરોગ્ય સંબંધિત વિગતો પુરી પાડી હતી. 

< >        નાયબ મુખ્યમંત્રી   નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જનતાને આરોગ્ય માટે સુપર સ્પેશ્યિાલીટી સારવાર માટેની  ‘‘ એઇમ્સ ’’  ને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ સ્થળ માટેની પસંદગી અગ્રતા ધોરણે કેન્દ્ર દ્વારા જાહેર કરાશે. રાજ્યમાં એઇમ્સ શરૂ કરવા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે, વડોદરા અને રાજકોટ બંને સ્થળો માટે એઇમ્સ માટે જરૂરી જમીન સહિતની જરૂરીયાતોનો સર્વે કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી તમામ વિગતો પૂરી પાડવામાં આવી છે. ત્યારે એઇમ્સના માપદંડો પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સ્થળ અંગેનો નિર્ણય અગ્રતાક્રમે ઝડપથી લેવાશે.  નાયબ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યુ કે, એઇમ્સ સામે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર હોસ્પિટલ, મેડીકલ કોલેજ સહિત આરોગ્ય સંબંધની અનેક અદ્યતન સુવિધાઓ ગુજરાતને મળશે.  નાયબ મુખ્યમંત્રીશ્રી એ પ્રશ્નના ઉત્તર સાથે ગુજરાતમાં ઉભી કરાયેલ મેડીકલ કોલેજો, હોસ્પીટલો સહિત આરોગ્ય સંબંધિત વિગતો પુરી પાડી હતી.  < > < >

ગુજરાતમાં  ‘‘ એઇમ્સ ’’  માટેના સ્થળનો નિર્ણય કેન્દ્ર સરકાર કરશે   

< >
< >

       નાયબ મુખ્યમંત્રી   નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જનતાને આરોગ્ય માટે સુપર સ્પેશ્યિાલીટી સારવાર માટેની  ‘‘ એઇમ્સ ’’  ને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ સ્થળ માટેની પસંદગી અગ્રતા ધોરણે કેન્દ્ર દ્વારા જાહેર કરાશે. રાજ્યમાં એઇમ્સ શરૂ કરવા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યુ હતું કે, વડોદરા અને રાજકોટ બંને સ્થળો માટે એઇમ્સ માટે જરૂરી જમીન સહિતની જરૂરીયાતોનો સર્વે કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા પણ જરૂરી તમામ વિગતો પૂરી પાડવામાં આવી છે. ત્યારે એઇમ્સના માપદંડો પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સ્થળ અંગેનો નિર્ણય અગ્રતાક્રમે ઝડપથી લેવાશે.  નાયબ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યુ કે, એઇમ્સ સામે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર હોસ્પિટલ, મેડીકલ કોલેજ સહિત આરોગ્ય સંબંધની અનેક અદ્યતન સુવિધાઓ ગુજરાતને મળશે.  નાયબ મુખ્યમંત્રીશ્રી એ પ્રશ્નના ઉત્તર સાથે ગુજરાતમાં ઉભી કરાયેલ મેડીકલ કોલેજો, હોસ્પીટલો સહિત આરોગ્ય સંબંધિત વિગતો પુરી પાડી હતી. 

< >< >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

આગળનો લેખ
Show comments