Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ahmed Patel Death- અંતિમ ઈચ્છા મુજબ પૈતૃક ગામમાં માતા-પિતાની બાજુમા જ અહેમદ પટેલની દફન વિધિ

Webdunia
ગુરુવાર, 26 નવેમ્બર 2020 (11:01 IST)
દિલ્હીની હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. નિધન બાદ અહેમદ પટેલનો કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ દફનવિધિનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પહોચ્યા હતા.
 
– અંતિમ વિધિ થઇ શરૂ
– રાહુલ ગાંધીએ અહેમદ પટેલના નશ્વરદેહને આપી કાંધ
– રાજકીય નેતાઓ તેમજ લોકો દર્શન માટે ઉમટ્યા
– અંતિમ વિધિમાં માત્ર 50 લોકો હાજર રહેશે
– કોવિડ ગાઇડલાઇન પ્રમાણે કરાશે દફનવિધિ
– હાર્દિક પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી રહ્યા હાજર
– કોંગ્રસના દિગ્ગજ નેતાઓ પણ પિરામણ પહોંચ્યા
– રાહુલ ગાંધી પિરામણ પહોંચ્યા
– રાહુલ ગાંધી ઇનોવા કારમાં સવાર થઇને પિરામણ ગામ જવા રવાના થયા.
– રાહુલ ગાંધી દિલ્હીથી ચાર્ટડપ્લેન દ્વારા સુરત એરપોર્ટ આવી પહોંચ્યા.
– કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભરૂચથી અંકલેશ્વર ખાતે દફનવિધિમાં હાજરી આપશે.
– રાહુલ ગાંધી અંતિમ વિદાય આપવા ગુજરાત પહોંચ્યા
– કોંગ્રસની પાર્ટીને પડશે મોટી ખોટ
– અહેમદ પટેલની માતા-પિતાની કબરની બાજુમાંજ કરાશે દફનવિધિ
– કોંગ્રસના નેતા અહમેદ પટેલનું ભરૂચના પીરામણ ખાતે કરાશે દફનવિધિ

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments