Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં 22 લોકો સળગ્યા

Webdunia
સોમવાર, 18 માર્ચ 2024 (09:18 IST)
Panchmahal - પંચમહાલના રામનાથ ગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, બાળકો,મહિલા સહિત 25 જેટલા લોકો દાઝ્યા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને કાલોલ હોસ્પિટલમાં ખસેડાયા ફાયર વિભાગ અને પોલીસે ઘટનાસ્થળે
 
કલોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતા અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે  કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે.
 
ઇજાગ્રસ્તોમાં બાળકો મહિલાનો પણ સમાવેશ થાય છે. હાલમાં ઇજાગ્રસ્તોને કાલોલ તેમજ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments