rashifal-2026

ધોરણ-10 નું આજે પરિણામ

ભાષા
ગુરુવાર, 4 જૂન 2009 (19:27 IST)
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આજે કસોટીનો દિવસ છે કારણ કે, આજે ગુજરાત સેકેન્ડરી બોર્ડનું ધોરણ 10 નુ પરિણામ જાહેર થઈ રહ્યું છે. આ વખતે બોર્ડમાં પ્રથમ ક્રમાંકે કોણ આવશે ? છોકરો કે પછી છોકરી ? તે અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થી ઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે.

વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત સેકેન્ડરી એજ્યુંકેશન બોર્ડ (જીએસઈબી)એ પોતાની વેબસાઈટ પર સવારે 10 વાગ્યા બાદ ધોરણ-10 નું પરિણામ ખુલ્લું મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જીએસઈબીએ ફોનલાઈન સેવા પણ શરૂ કરી છે જેમાં ફોન કરીને પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે.

અત્રે જણાવાનું કે, આ વખતે લાખોની સંખ્યામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી છે. બોર્ડની યાદી અનુસાર આગલા ધોરણ માટેની એડમિશન પ્રક્રિયા 6 જુન બાદ શરૂ કરવામાં આવશે તથા વિદ્યાર્થીઓને મેરિટના આધારે જ પ્રવેશ અપાશે.

પરિણામ જોવા માટે ક્લિક કરો

ગુજરાત એસએસસી પરિણામ 2018, જીએસઈબી એસએસસી રિઝલ્ટ 2018ને examresults.net/gujarat/gseb-ssc-10th-resultgujarat.indiaresults.com પર જોઈ શકાય છે. 
 
શુ કરશો રિઝલ્ટ જોવા માટે 
 
સ્ટેપ 1 - www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો 
સ્ટેપ 2 -  Gujarat 10th Result 2018, GSEB SSC Result 2018 tab  પર જાવ 
સ્ટેપ 3 - ટૈબ પર ક્લિક કરો 
સ્ટેપ 4 - તમારો રોલ નંબર નાખો 
સ્ટેપ 5 - રિઝલ્ટને ડાઉનલોડ કરી લો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

આગળનો લેખ
Show comments