Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાખડી બાંધવાનુ ઉત્તમ મૂર્હત

Webdunia
W.D
આમ તો રક્ષાબંધનની જાહેર રજા મુજબ રક્ષા બંધન 5મી ઓગસ્ટ બુધવારે છે. કેટલાક લોકોનુ કહેવુ છે કે પુનમ બે દિવસ એટલે કે 5મી ઓગસ્ટ અને 6ઠ્ઠી ઓગસ્ટે એટલેકે બુધ અને ગુરૂવારે બે દિવસ છે. તો પછી રાખડી ક્યારે બાંધવી ? જ્યોતિષીઓના કહેવા મુજબ રક્ષા બંધન બુધવારે જ કરવુ.

બુધવારે સવારે 7.40 થી 8.47 અને 11.00 થી 11.50 સુધી રાખડી બાંધવાનો સમય શુભ છે. ત્યારબાદ સાંજે 5.17 સુધીનો સમય શુભ નથી ગુરૂવારે સૂર્યોદય પછી આઠ મિનિટ સુધી જ પૂનમ હોવાથી પૂનમ અધુરી છે. ગુરૂવારે ગ્રહણયોગ છે તેથી બુધવારે રક્ષાબંધન કરવાની સલાહ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

Kitchen Tips- કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે, અજમાવો આ જાદુઈ કિચન ટ્રિક્સ

કાચી કેરીમાંથી થોક્કુ તૈયાર કરો, રોટલી સાથે ખાવાની મજા આવશે.

વધુ જુઓ..

નવીનતમ

Mauni Amavasya 2025: અમાસના દિવસે કયો દિવો પ્રગટાવવો જોઈએ ?

Happy Mauni Amavasya 2025 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

મહાકુંભમાં પગ મુકવાની જગ્યા નથી ! મૌની અમાવસ્યા પહેલા ઉમડી ભક્તોની ભીડ... જુઓ PHOTOS

Mauni Amavasya - નો વ્હીકલ જોન, 137 પાર્કિંગ, અનેક રૂટ ડાયવર્ટ... જાણો મૌની અમાવસ્યા માટે મહાકુંભમાં કેવી છે તૈયારી

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

Show comments