Webdunia - Bharat's app for daily news and videos

Install App

બહેનને રક્ષાબંધન પર આપો કઈક એવા ગિફ્ટ

Webdunia
બુધવાર, 26 ઑગસ્ટ 2015 (17:42 IST)
રક્ષાબંધનના પાવન પર્વ પર બહેનને એમના ભાઈ કોઈ ખાસ ભેંટ આપે છે. રક્ષાબંધન પર દરેક બહેન આ વિચારે છે કે આ દિવસે ભાઈ એમના ભાઈને શું આપશે 
 
અને ભાઈ પણ વિચારે છે કે એ એમની બહેનને એવું  શું ઉપહાર આપીએ જે એમની બહેનના ચેહરાને ખુશીથી ખીલી ઉઠે. ઉપહાર એવું હોવું જોઈએ , જેને એમની ભાવનાઓ ઝલકે અને સાથે જ એ વસ્તુ બહેનની જરૂરરપ્રમાણે પણ હોય.  
 
આવો જાણીએ એવા ઉપહારો વિશે જે તમે તમારી બહેનને આપી શકો છો.. અને એ ખૂબજ ખુશ થશે.... 
 
- જો તમારી બહેન કોઈ બીજા શહરમાં રહે છે અને રક્ષાબંધન પર એ એમના પાસે નહી આવી શકીએ તો એને એની કોઈ ફેવરિટ વસ્તુ જરૂર મોકલો. તમે ઓનલાઈન શિપિંગની મદદથી તમે ગિફ્ટ પણ મોકલી શકો છો. 
 
- તમે તમારી બહેનને એવી કોઈ વસ્તુ પણ આપી શકો છો જે એ ઘણા દિવસોથી લેવા માટે વિચારી રહી હોય પણ એના માટે એ સરપ્રાઈજ હોવું જોઈએ. 
 

 

-બહેનના પસંદના લેખકની ચોપડી કે સ્ટાઈલિશ ઘડી કે કોઈ જ્વએલ્રઈ બોક્સ પણ આપી શકો છો 
 
- છોકરીઓને ખૂશબૂ ખૂબ ગમે છે એથી તમે બહેનને એમની મનપસંદ બ્રાંડની પરફ્યૂમ ગિફ્ટ કરીને રાખડીના  તહેવાર મહકાવી શકો છો. 
 
- ગેજેટ્સની શોખીન  હોય કે સ્ટૂડેંટ્ છે તો એમની પસંદ મુજ્બ આઈપૉડ કે સ્માર્ટ ફોન પણ આપી શકો છો. 
 
- જો તમારી બહેનને ફરવાના શોખછે તો એંને હૉલિડે પેકેજ પણ આપી શકો છો. કે એને ફેમેલી સાથે કોઈ સરપ્રાઈજ આઉટિંગ પરી પણ લઈ જા શકો છો. 
 

- બ્યૂટી કોંસિંસ છે તો એને બ્યૂટી પેકેટ સ્પા વાઉચર પણ તમારી બહેનને ખૂબ ભાવશે. એક્સ્ક્લૂઝિવ બ્યૂટી કિટ પણ સારા વિક્લ્પ છે. 
 
- તમારી બધી સ્પેશલ ફોટોશને હેંડમેડ કે ડિજિટલ કોલાજ બનાવીને ગિફ્ટ કરી શકો છો. આ ફોટો તમારી બહેનેને તમારા નજીક રાખવામાં મદદ કરશે. 
 
- પરિણીત છોકરીઓની પસંદ બદલી જાય છે. આથી તમે એને યૂનિક વસ્તુઓ . બેડશીટ કુશન પેંટિગ ક્રોકરી સાડી કે કોઈ ડેકોરેશન પીસ. આપો જ્વેલરી ને 
 
પરફ્યૂમ પણ આપી શકો છો. 
 
- જો બહેન ખાવા-પીવાની શોખીન છે તો એને કોઈ સારા રેસ્ટરાના ફૂડ વાઉચર પણ ગિફ્ટ કરી શકો છો. શૉપિંગ વાઉચર પણ આપી શકો છો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

મધમાં પલાળેલ લસણ ખાવાના ફાયદા - રોજ કરશો સેવન તો બેડ કોલેસ્ટ્રોલને પર થશે કંટ્રોલ

શા માટે રાત્રે પરફ્યુમ લગાવવાની મનાઈ છે? જાણો શું કહે છે શાસ્ત્રો

મીઠી અને ખાટી ટમેટાની ચટણી મહિનાઓ સુધી બગડશે નહીં જો તમે તેને આ ટિપ્સ સાથે સ્ટોર કરશો.

Makhana Laddu- મખાનાના લાડુ બનાવવાની રીત

Makar Sankranti 2025 Wishes In Gujarati : મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા આપો તમારા મિત્રો અને સગાઓને ઉત્તરાયણની શુભકામના

વધુ જુઓ..

નવીનતમ

શા માટે રાત્રે પરફ્યુમ લગાવવાની મનાઈ છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Satyanarayan Katha Vidhi 2024 : આ રીતે કરો તમે જ કરો તમારા ઘરમાં શ્રી સત્યનારાયણ પૂજન અને કથાનો પાઠ

સૂર્ય ભગવાનની આરતી

Makar sankranti puja - મકરસંક્રાંતિ પૂજા વિધિ, જાણો સામગ્રી અને મંત્ર

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

Show comments