Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાજુ કલશ ગ્લોરી

Webdunia
N.D
સામગ્રી - કાજૂ ટુકડી 100 ગ્રામ, માવો(તાજો) 100 ગ્રામ, ખાંડ (વાટેલી) 150 ગ્રામ, ઈલાયચી વાટેલી 6, કેસરી રંગ થોડો, પિસ્તા 20 ગ્રામ.

બનાવવાની રીત - કાજૂ મિક્સરમાં વાટો, કડાહીમાં માવો ગરમ કરીને ઉતારી લો. ઠંડો થાય કે તેમા ખાંડ, ઈલાયચી પાવડર, કાજુ પાવડર નાખીને લોટ જેમ બાંધી મુકો. નાના લૂઆ બનાવી કળશનો શેપ આપો. દરેક કળશ પર પિસ્તા થી ડેકોરેશન કરો. થોડીવાર ફ્રિજમાં મુકો કેસરીયા રંગથી કળશ પર સાથિયો બનાવો અને સર્વ કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

Foot Care tips- શિયાળામાં ફાટેલા પગ માટે ક્રીમ બનાવો, થોડા દિવસોમાં અસર દેખાશે

મધમાં પલાળેલ લસણ ખાવાના ફાયદા - રોજ કરશો સેવન તો બેડ કોલેસ્ટ્રોલને પર થશે કંટ્રોલ

શા માટે રાત્રે પરફ્યુમ લગાવવાની મનાઈ છે? જાણો શું કહે છે શાસ્ત્રો

મીઠી અને ખાટી ટમેટાની ચટણી મહિનાઓ સુધી બગડશે નહીં જો તમે તેને આ ટિપ્સ સાથે સ્ટોર કરશો.

Makhana Laddu- મખાનાના લાડુ બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

મહાકુંભ 2025 ના પ્રથમ દિવસે 1.5 કરોડથી વધુ ભક્તોની વિક્રમી ભીડ

Mahakumbh 2025- મહાનિર્વાણી અને અટલ અખાડાએ મકરસંક્રાંતિ પર પ્રથમ અમૃત સ્નાન લીધું.

સાધ્વી કે સોશિયલ મીડિયા પ્રભાવક? 30 વર્ષીય હર્ષા રિછરિયાએ મહાકુંભમાં ચર્ચામાં બની હતી

શા માટે રાત્રે પરફ્યુમ લગાવવાની મનાઈ છે? જાણો શું કહે છે શાસ્ત્રો

Satyanarayan Katha Vidhi 2024 : આ રીતે કરો તમે જ કરો તમારા ઘરમાં શ્રી સત્યનારાયણ પૂજન અને કથાનો પાઠ

Show comments