Webdunia - Bharat's app for daily news and videos

Install App

રક્ષાબંધન સ્પેશ્યલ મીઠાઈ - ભાઈને માટે બનાવો ચોકલેટ બરફી

Webdunia
P.R
સામગ્ર ી - 250 ગ્રામ કોકો પાવડર, 1 કપ ગોળ(અથવા ખાંડ) 1 ચમચી ઇલાયચી, 3-4 મોટી ચમચી ઘી, 1 કપ સ્કિમ્ડ મિલ્ક, 1 કપ સોજી(સામાન્ય શેકેલો), 1 કપ છીણેલું નારિયેળ, ગાર્નિશિંગ માટે અડધો કપ કાજુ અને બદામ.

બનાવવાની રીત - કોકો પાવડરને દૂધ સાથે મિક્સ કરો. એક પેનમાં આ મિશ્રણની સાથે શેકેલો સોજી, નારિયેળ, ગોળ, ઘી, ઇલાયચી મિક્સ કરી ત્યાંસુધી હલાવો જ્યાંસુધી પેસ્ટ ઘટ્ટ ન બની જાય. હવે એક પ્લેટ પર ઘી લગાવો અને તેના પર આ મિશ્રણને સારી રીતે પાથરી દો અને ઠંડુ થવા મૂકી દો. આ બરફીને નાના ટૂકડાંમાં કાપો અને ઉપરથી કાજુ અને બદામ નાંખી ગાર્નિશ કરો.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments