Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajya Sabha Election 2022: હરિયાણામાં કોંગ્રેસ માટે રાજ્યસભાની બેઠક બચાવવાનો પડકાર, ક્રોસ વોટિંગના ડરથી ધારાસભ્યો છત્તીસગઢ શિફ્ટ થશે

Webdunia
શુક્રવાર, 3 જૂન 2022 (09:29 IST)
Rajya Sabha Election 2022- રાજ્યસભા ચૂંટણી માટે 10 જૂનને વોટીંગ થશે પણ તેનાથી પહેલા બધા રાજ્યોમાં સમીકરન બનતા અને બગડતા નજર આવી રહ્યા છે. ખાસ રીતે હરિયાણા (Haryana)માં કેસ ફંસાયેલો જોવાઈ રહ્યુ છે અહીં કાંગ્રેસ (Congress)ને કોઈ પણ રીતે તેમના વિધાયકને એક  થવું પડશે. કારણ કે જો એક પણ વોટ ઓછુ પડ્યુ તો સીટ ગુમાવવી પડી શકે છે. જેના કારણે હવે વિધાયકોને હરિયાળાથી છત્તીસગઢ શિફ્ટ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. 
 
હરિયાણામાં કોઈ પણ ઉમેદવારને જીત માટે 31 પહલી વરિયતા વાળા વોટની જરૂર છે. તેમજ કાંગ્રેસની પાસે આટલા જ વિધાયક છે. તેમજ બીજેપીના 41 વિધાયક છે અને 10 વિધાયક સાથી પક્ષો જેજેપી સાથે છે. ભાજપ પાસે 6 અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન છે. આવી સ્થિતિમાં જો ધારાસભ્યો કોંગ્રેસ છોડી દે તો રાજ્યસભાની બેઠક હાથમાંથી નીકળી શકે છે. ભાજપની એક સીટ ફિક્સ છે, જ્યારે બીજી સીટ પર અજય માકન અને કાર્તિકેય શર્મા વચ્ચે ટક્કર છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments