Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ટ્રેનોની ફ્રિકવન્સી વધારાઇ

વેબ દુનિયા
શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (20:08 IST)
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રજુ કરેલા રેલ બજેટમાં કેટલીક ટ્રેનોની ફ્રિકવન્સીમાં વધારો કરવાની જાહેરાત કરાઇ હતી. આ ટ્રેનો આ પ્રમાણે છે.

નવીદિલ્હી-ગુવાહાટી-ડિબ્રુગઢ રાજધાની (પાંચના બદલે છ દિવસ)
ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની (બેના બદલે ચાર દિવસ)
અજમેર-રાજેન્દ્રનગર ઝિયારત એકસપ્રેસ (સપ્તાહમાં બે વખતના બદલે સાપ્તાહિક)
નિઝામુદ્દીન-બાપુધામ (સાપ્તાહિક)
ભોપાલ-લખનૌ એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે ત્રણ વખત)
સિકંદરાબાદ-પટણા એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે સાપ્તાહિક)
સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ગરીબરથ (ચારના બદલે સાપ્તાહિક)
અમરાવતી-મુંબઇ અમરાવતી (સપ્તાહમાં ત્રણ વખતના બદલે દરરોજ)
પુણે-પટણા એકસપ્રેસ (ચાર દિવસના બદલે દરરોજ)
અમદાવાદ-નવી દિલ્હી રાજધાની (છ દિવસના બદલે દરરોજ)
અમદાવાદ-પટણા અઝીમાબાદ એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે ત્રણ વખત)
પુરી-હાવડા એકસપ્રેસ (સપ્તાહમાં બે વખતના બદલે સાપ્તાહિક)
જોગબાની-દિલ્હી સિમાંચલ (પાંચ દિવસના બદલે સપ્તાહમાં છ દિવસ)
નિઝામુદ્દીન-દુર્ગ છત્તીસગઢ સંપર્કક્રાંતિ (બેના બદલે ત્રણ દિવસ)

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

Show comments