Webdunia - Bharat's app for daily news and videos

Install App

અન્ના હજારેના આંદોલનથી આમ આદમી પાર્ટીનો જન્મ થયું

Webdunia
સોમવાર, 11 માર્ચ 2019 (13:44 IST)
પાર્ટી: આમ આદમી પાર્ટી 
સ્થાપના: 2 ઓક્ટોબર 2012 
સંસ્થાપક : અરવિંદ કેજરીવાલ, પ્રશાંત ભૂષન, યોગેન્દ્ર યાદબ, શાજિયા ઈલ્મી, આનંદ કુમાર 
વર્તમાન પ્રમુખ : અરવિંદ કેજરીવાલ 
ચૂંટણી ચિહ્ન- ઝાડૂ 
વિચારધારા- સામાજિક લોકતંત્ર અને ભ્રષ્ટાચારનો વિરોધ 
અન્ના હજારેના આંદોલનથી આમ આદમી પાર્ટીનો જન્મ થયું 
 
ગાંધીવાદી સમાજસેવી અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી જન્મી આમ આદમી પાર્ટી (આપ)ની સ્થાપના 2 ઓક્ટોબર 2012ને થઈ. ઔપચારિક રૂપથી પાર્ટીની શરૂઆત 26 નવેમ્બર 2012ને થઈ. અન્નાના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજનાર અરવિંદ કેજરીવાલ, વરિષ્ટ અહિવક્તા પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ શાજિયા ઈલ્મી, આનંદ કુમાર જેવા લોકો તેના સંસ્થાપકોમાં શામેલ હતા. પણ આ વાત છે કે અરવિંદ કેજરીવાલના સિવાય બાકી બધા સંસ્થાપક સભ્ય હવે આપથી દૂરી બનાવી લી છે. વર્તમાનમાં તેના મુખિયા અરવિંદ કેજરીવાલ છે. પાર્ટીનો ચૂંટણી ચિહ્ન- ઝાડૂ છે. 
 
તેમની સ્થાપનાના એક વર્ષની અંદર પાર્ટીના પહેલો વિધાનસભા ચૂંટણી લડયા અને 28 સીટ પર જીત દાખલ કરી. 70 સદસ્યીય વિધાંસભામાં બહુમતથી દૂરી રહી તમે કાંગ્રેસના સહયોગથી સરકાર બનાવી. પણ આ સરકાર 49 દિવસના આશરે જ ચાલી. 
 
દિલ્લી વાસીને 2015માં એક વાર ફરી ચૂંટણીનો સામનો કરવું પડયું અને આ વખતે કેજરીવાલ નીત આપની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 67 સીટ પર જીત દાખલ કતી. આ ચૂંટ્ણીમાં કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપા માત્ર 3 સીટ જીતી શકી. જ્યારે કાંગ્રેસના તો અહીં ખાતું પણ નહી ખુલ્યું. 
 
લોકસભા ચૂંટણી 2014માં પાર્ટીના 434 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા. પોતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવા માટે વારાણસી પહોચી ગયા. દિલ્લીમાં પાર્ટીનો એક પણ ઉમેદવાર નહી જીતી શકયુ. પંજાબમાં જરૂર આપના 4 ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા હતા. દેશભરમાં આપને લોકસભા ચૂંટણીમાં 2 ટકા વોટ મળયા. બીજી તરફ વધારેપણુ ઉમેદવાર તેમની જમાનત પણ નહી બચાવી શકયું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Pakistan terrorist attack - પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત ગોળીબાર, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments