Dharma Sangrah

હાર્દિક પટેલનો કેસ કપિલ સિબ્બલ લડી રહ્યા છે અને એ પણ કોઈપણ ફી વગર !!

Webdunia
ગુરુવાર, 5 નવેમ્બર 2015 (12:20 IST)
પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ઉપર દેશદ્રોહનો મામલો ચાલી રહ્યો છેઃ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છેઃ હાર્દિક તરફથી કપિલ સિબ્બલ સુપ્રિમ કોર્ટમાં કેસ લડી રહ્યા છેઃ હાર્દિકના વકીલ માંગુકીયાના કહેવા મુજબ કપિલ સિબ્બલ હાર્દિકનો કેસ કોઇપણ ફી લીધા વગર લડી રહ્યા છેઃ માંગુકીયા પોતે હાર્દિક સહિત પાસના 11 નેતાઓ વતી ગુજરાતમાં કાનૂની લડાઇ લડી રહ્યા છેઃ ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ પાટીદારોને ઓબીસીમાં સામેલ કરવાની માંગણીનું સમર્થન નથી કરતી પરંતુ કોંગ્રેસના નેતાને કાનૂની મદદ આપવામાં તેઓને કોઇ વાંધો નથીઃ માંગુકીયા પોતે કોંગ્રેસની ટિકિટ ઉપર બે વખત વિધાનસભાની ચૂંટણી લડી ચુકયા છેઃ કપિલ સિબ્બલ પુર્વ કેન્દ્રીય મંત્રી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

મગની દાળ મંગોડા/ મગની દાળ ના ભજીયા,

Safe Holi Tips to Protect Eyes - શું ધૂળેટી રમ્યા પછી તમારી આંખો લાલ થઈ જાય છે અને બળતરા અનુભવે છે? જાણો કેવી રીતે લેશો કાળજી અને શું રાખશો સાવધાની

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

વધુ જુઓ..

નવીનતમ

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

રશ્મિકા મંદાનાના ચેહરા પરથી જોવા મળી લગ્નની રોનક, દુલ્હેરાજા વિજય દેવરકોડાની ખુશી તો જાણે છલકાય રહી છે... જુઓ તસ્વીરો

Show comments