Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દીક પર ટૌલટેકસનો કેસ

Webdunia
ગુરુવાર, 21 જુલાઈ 2016 (11:11 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સામે ગુજરાતમાં તો અનેક પોલીસ કેસ નોંધાયેલા છે. જોકે અત્યાર સુધીના તમામ પોલીસ કેસ ગુજરાતમાં નોંધાયેલા છે. ત્યારે હવે રાજસ્થાનમાં પહોંચેલા હાર્દિક પટેલ સામે ત્યાં પણ કેસ નોંધાવાની શરુઆત થઈ ચુકી છે. 

હાર્દિક પટેલ સામે રાજસ્થાનમાં પ્રથમ કેસ ટોલ ટેક્સ નહીં ભરવા મામલે દેલવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.  હાર્દિક જ્યારે ગુજરાતમાંથી ઉદેપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેણે ટોલટેક્સ નહતો ભર્યો. આ આક્ષેપ સાથે દેલવાડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

જેમાં ટોલબુથના કર્ચમારીઓએ હાર્દિક સામે અભદ્રતાનો પણ આરોપ લગાવ્યો છે. દેલવાડા પોલીસ અત્યારે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments