Webdunia - Bharat's app for daily news and videos

Install App

Olympics 2024 Day 6 Live: ભારત માટે શૂટિંગમાં આવ્યો વધુ એક મેડલ, સ્વપ્નિલે જીત્યો બ્રોન્ઝ મેડલ

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (13:58 IST)
olympic bronz
 Olympics 2024 Day 6 Live:પેરિસ ઓલિમ્પિકના 5માં દિવસે ભારત ભલે કોઈ મેડલ જીત્યું ન હોય, પરંતુ છઠ્ઠા દિવસે 3 અલગ-અલગ ઈવેન્ટમાં મેડલ જીતવાની શાનદાર તક હશે. 1 ઓગસ્ટે ઘણા ભારતીય એથ્લેટ્સ એક્શનમાં જોવા મળશે. જેમાં સવારે 11 વાગ્યાથી કાર્યક્રમોનો પ્રારંભ થશે. આજે, જ્યારે તમામની નજર બોક્સિંગમાં નિખત ઝરીનની પ્રી-ક્વાર્ટર ફાઈનલ પર હશે, ત્યારે બેડમિન્ટનમાં રાઉન્ડ ઓફ 16ની મેચ લક્ષ્ય સેન અને એચએસ પ્રણોય વચ્ચે રમાશે, આ સિવાય પીવી સિંધુ પણ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ટકરાશે  
 
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ત્રીજો મેડલ જીત્યો છે. શૂટર સ્વપ્નિલ કુસાલે 50 મીટરમાં જીત્યો છે. રાઇફલ થ્રી પોઝિશનની મેન્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
 

< > 2015માં કુવૈતમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઈફલ પ્રોન 3 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે ગગન નારંગ અને ચેન સિંહ જેવા મોટા શૂટરોને હરાવીને તુગલકાબાદમાં 59મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી છે.< >

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી આજે જેદ્દાહ, સાઉદી અરેબિયામાં થઈ રહી છે.

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments