Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોટ સ્પાઈસી ચિકન સૂપ

Webdunia
સામગ્ર ી - 4 શિમલા મરચા, સવા લીટર ચિકન સ્ટોક, 3-4 મશરૂમ, 2 ગાજર, 75 ગ્રામ કોબીજ, 75 ગ્રામ મટર, 75 પનીર, 75 સિરકા, 15 ગ્રામ ચિલી સોસ, 15-20 ગ્રામ કોર્નફ્લોર, 1 ઈંડુ 5-6 ગ્રામ મીઠુ, 3-4 ગ્રામ વાટેલા કાળા મરી.
બનાવવાની રી ત - સૌ પ્રથમ એક પેનમાં ચિકન સ્ટોક નાખીને ઉકાળો. બે-ત્રણ ઉકાળા આવી જાય ત્યારે ઝીણી સમારેલી શિમલા મરચા, મશરૂમ, ગાજર, કોબીજ, અને અર્ધકચરા વાટેલા મટર નાખી દો. 4-5 મિનિટ પછી કકરુ વાટેલુ પનીર, સિરકો, ચિલી સોસ, અને સોયા સોસ નાખીને મિશ્રણને હલાવો.

થોડા પાણીમાં કોર્નફ્લોરનુ ખીરું નાખીને મિશ્રણમાં ભેળવી દો, જેથી સૂપ ઘટ્ટ થઈ જાય. સૂપ ઘટ્ટ થવા માંડે કે મીઠુ, કાળા મરી નાખીને ઈંડુ ફોડીને નાખો.

હવે મિશ્રણને લગાવીને ચલાતા રહો, જેથી એક જગ્યાએ જામી ન જાય. 5 મિનિટ સુધી ઉકાળીને ચિકન ચિલી સૂપને ગેસ પરથી ઉતારીને ગરમા ગરમ પરોસો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments