rashifal-2026

સૉફટ અને સ્પંજી આમલેટ બનાવવાની ટીપ્સ

Webdunia
સોમવાર, 13 મે 2019 (14:40 IST)
સૉફટ અને સ્પંજી આમલેટ બનાવવાની ટીપ્સ 
ઑમલેટ બનાવવું આમ તો મુશ્કેલ નહી પણ તેને ફૂલાયેલો અને નરમ બનાવવા માટે કેટલાક ખાસ ટ્રિક હોય છે. જો તમે પણ પહેલીવાર ઑમલેટ બનાવવું શીખી રહ્યા છો તો આ ઉપાય તમારા માટે બેસ્ટ થઈ શકે છે. 
 
 
 
2 ઈંડા 
2 નાની ચમચી સમારેલું ડુંગળી 
કોથમીર 
2-3 લીલા મરચાં
સ્વાદપ્રમાણે મીઠું
2 નાની ચમચી 
તવી કે પેન 
 
વિધિ
-સૌથી પહેલા એક વાટકીમાં ડુંગળી, લીલા મરચાં અને કોથમીર મિક્સ કરી લો. 
- હવે તેમાં ઈંડા ફોડીને મિક્સ કરી ફેંટી લો. 
- ત્યારબાદ તેમાં મીઠું નાખો અને પછી સારી રીતે ફેંટી લો. તમે જેટલું ફેંટશો આમલેટ તેટલું જ સારું બનશે. 
- હવે તાપ પર પેન મૂકો અને તેમાં એક ચમચી તેલ નાખો ગરમ થવા દો. 
- જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમાં ઈંડા વાળા અડધો મિશ્રણ નાખી પેન પર ફેલાવો. 
- 5 મિનિટ સુધી ધીમા તાપ પર સારી રીતે શેકવું. એક સાઈડ સારી રીતે શેકાઈ જાય તો તેને પલટીને બીજી સાઈડ પર શેકવું. 
-ઑમલેટ તૈયાર છે તેને બ્રેડ સાથે કે પછી એમજ ખાવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી

IPL 2026: સ્ટાર ખેલાડી આખી સીજનમાંથી બહાર, રાજસ્થાન રોયલ્સમાં ટીમમાં મચી હલચલ

CSK ને માટે આવ્યા ખરાબ સમાચાર, 31 વર્ષના ઝડપી બોલર ઈજાને કારણે પૂરી સિઝનમાંથી થયા બહાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 - ભાજપાએ 111 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, કર્યો થોડો ફેરફાર, જુઓ આખુ લિસ્ટ

યોગ ક્લાસની આડમાં નકલી નોટનું સામ્રાજ્ય: ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરતા પ્રદીપ ગુરુજીનો ભાઈ રાજકોટથી થયો અંડર ગ્રાઉંડ

વધુ જુઓ..

ધર્મ

Durga Stuti Path: નવરાત્રીમાં રોજ કરો શ્રી દુર્ગા સ્તુતિનો પાઠ કરો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પહેલા મોકલી આપો તમારા પ્રિયજનોને ઈદ મુબારકની સુંદર શાયરીઓ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 20 માર્ચ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

આગળનો લેખ
Show comments