Webdunia - Bharat's app for daily news and videos

Install App

સન ડ્રાઈ ચિલી બેસિલ ચિકન

Webdunia
W.D
સામગ્ર ી - ચિકન ચેસ્ટ પીસ 800 ગ્રામ, લાલ પીળી અને લીલી શિમલા મરચું 100-100 ગ્રામ. લીલી ડુંગળી 100 ગ્રામ, લેમન 1, બેસિલ પાન 15 ગ્રામ, આખા લાલ મરચાં 8-10 પીસ, અરોમેટ પાવડર 3 ચમચી, કાળા મરીનો પાવડર પા ચમચી, 50 ગ્રામ તેલ, લસણ 50 ગ્રામ, થાઈ કરી બેસ્ટ 3 ચમચી, ઓસ્ટર સોસ 2 ચમચી, લીંબૂનો રસ 2 ચમચી, મીઠુ સ્વાદમુજબ, કોર્ન ફ્લોર 2 ચમચી, ઈંડુ 2 પીસ.

બનાવવાની રીત - ચિકનને ક્યૂબ્સમાં કાપીને બાઉલમાં નાખો અને તેમા ઈંડા તોડી મીઠુ, કાળા મરીનો પાવડર, ચિલી પેસ્ટ, અરોસેટ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.

હવે બધી શાકભાજીને ધોઈને ક્યૂબ્સમાં કાપો અને જુદી મૂકો. કડાહીમાં તેલ ગરમ કરીને સુકા લાલ મરચા અને લસણનુ પેસ્ટ નાખો. બધી શાકભાજીઓ નાખીને ફ્રાઈ કરો. ચિકન નાખીને બફાવા દો. ચિકન બફાય જાય કે ગરમા ગરમ સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments