Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિશ વિથ મસ્ટર્ડ

Webdunia
W.D
સામગ્ર ી - 500 ગ્રામ રોહુ અથવા કતલા ફિશ ટુકડામાં કાપેલી, 4 મોટી ચમચી પીળી સરસોની દાળ વાટેલી, 2 મોટી ચમચી લસણનુ પેસ્ટ, 1 મોટી ચમચી લાલ મરચુ, 1 મોટી ચમચી હળદરનો પાવડર, 1 નાની ચમચી મેથીદાણા, મીઠુ સ્વાદમુજબ, 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી, 1 મોટુ ટામેટું ઝીણુ સમારેલુ, 2 મોટી ચમચી લીલા ધાણા ઝીણા સમારેલા અને પૂરતા પ્રમાણમાં સરસિયાનુ તેલ.

બનાવવાની રીત - માછલીના ટુકડામાં મીઠુ, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી મરચાંનો પાવડર અને થોડુ લસણનુ પેસ્ટ નાખીને મિક્સ કરો. એક કડાહીમાં તેલ ગરમ કરો અને તેમા માછલીને ડીપ ફ્રાઈ કરો. બચેલા તેલમાં મેથીદાણા નાખો. પછી ડુંગળી, લસણ અને ટામેટા નાખીને સેકો. જ્યારે ટામેટા ગ્રેવી જેવા થઈ જાય ત્યારે મરચાંનો પાવડર, લસણનુ પેસ્ટ અને હળદર પાવડર નાખીને સેકો. સરસિયાનુ પેસ્ટ અને મીઠુ નાખીને સેકો. જ્યારે મસાલામાંથી તેલ છુટુ પડવા માંડે ત્યારે અંદાજથી પાણી નાખીને ઉકળવા દો. ગ્રેવી ઉકળ્યા પછી માછલીના ટુકડાને નાખીને 5 મિનિટ સુધી બફો અને લીલા ધાણા નાખીને સર્વ કરો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Show comments