Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડોય ચિકન

Webdunia
સામગ્ર ી - 1 કિગ્રા. ચિકન(બોઈલર), 750 ગ્રા.- દહી, 4 મોટી ડુંગળી સમારેલી, દોઢ ઈંચ આદુ ઝીણો સમારેલો, 8-10 કળી લસણ સમારેલો, 4 થી 5 લીલા મરચાં સમારેલા, દોઢ ચમચી લાલ મરચાંનો પાવડર, 4 થી 5 ટી સ્પૂનફૂલ સરસિયાનુ તેલ, 3 ટેબલ સ્પૂન ધાણાજીરું, 1 ટેબલ સ્પૂન હળદર, ગરમ મસાલો 1 ટેબલ સ્પૂન, 1/2 કપ પાણી, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - ચિકનના ટુકડાઓને સાફ કરી ધોઈ લો. દહીને મથી લો, તેમા મીઠુ, મરચું, ધાણાજીરુ, હળદર, તજનો પાવડર નાખો.
આ મિશ્રણમાં ચિકનના ટુકડાને મિક્સ કરી નાખો, અને આ દહીના મિશ્રણવાળા ચિકનને એક કલાક ફ્રિજમાં મુકી દો. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેમ સમારેલા ડુંગળી, લસણ, મરચાં અને આદુને સાંતળો. ધીમા તાપે સોનેરી થતા સુધી સાંતળો. હવે તેમા ચિકન નાખો. જ્યાં સુધી તેલ છુટુ ન પડે ત્યાં સુધી ચિકનને ધીમા તાપ પર થવા દો. રસો બનાવવા થોડુ પાણી અને મીઠુ ઉમેરો. હવે ચિકનને ઢાંકી દો અને બફાતા સુધી થવા દો. એકાદ બે વાર વચ્ચે જોઈ લો કે ચિકન બફાય ગયુ કે નહી, બફાયા પછી ગરમ મસાલો ઉમેરી ગરમા ગરમ ભાત સાથે સર્વ કરો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Show comments