Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચિકન કરી

Webdunia
W.D
સામગ્ર ી - ચિકન 1 કિગ્રા, ડુંગળી - 3-4, લસણ - 5-6 કળી, આદુ- 1 ટુકડો, લીલા મરચાં - 5-6, ઘાણાજીરુ - 3 ચમચી, હળદર - 1 ચમચી. લાલમરચુ - 2 ચમચી, ટોમેટો - 3 નંગ, નારિયળનુ દૂઘ 1 કપ, કઢી પત્તા 1 ડાળી, તેલ - જરૂર મુજબ, ગરમ મસાલો - 2 ચમચી, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - ચિકનને મોટા ટુકડામાં કાપો, ડુગળી, લીલુ મરચુ, આદુ અને લસણને સમારી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમા ડુંગળી, સોનેરી થતા સુધી ફ્રાય કરો અને તેમા લસણ, આદુ અને મરચાનુ પેસ્ટ નાખીને સાંતળો.

ધાણાજીરુ, મરચુ, હળદર, ગરમ મસાલો અને મીઠુ નાખીને 2 મિનિટ સાંતળો, હવે તેમા સમારેલા ટામેટ અને કઢી લીમડો નાખી થોડીવાર સુધી થવા દો.

ચિકન નાખીને થોડીવાર સુધી ફ્રાય થવા દો, હવે થોડુ મીઠુ નાખો. કઢાઈને ઢાંકી દો અને ચિકન બફાય ત્યાં સુધી થવા દો. જ્યારે ચિકન બફાય જાય ત્યારે તેમા નારિયળનુ દૂધ નાખી ઉકાળીને ઉતારી લો. રોટલી અને ભાત સાથે સર્વ કરો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Show comments