Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડા દાળ શોરબા

Webdunia
PIB
સામગ્ર ી - 4 ઈંડા બાફેલા, 1 ડુંગળી, અડધો કપ ટામેટાની પ્યુરી, 3-4 લસણની કળીઓ, બે ચમચી છીણેલુ અદરક, અડધો કપ લીલા ધાણા ઝીણા સમારેલા, 2 લીલા મરચાં, સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચાનો પાવડર, પા ચમચી હળદર, પા ચમચી ગરમ મસાલો, 3 ચમચી તેલ કે ઘી, અડધો કપ વટાણાં, 250 ગ્રામ પનીર.

બનાવવાની રી ત - ઈંડાના છોલટા કાઢી લો. પનીરને કાપી લો અને તેલમાં બ્રાઉન થતા સુધી ફ્રાય કરીને રાખી મુકો. ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાનુ પેસ્ટ તૈયાર કરો. તેલ ગરમ કરો અને તેમા તૈયાર પેસ્ટને ફ્રાય કરો. તેમા મીઠુ, હળદર, લાલ મરચું તેમજ ધાણા પાવડર નાખો અને એક મિનિટ સુધી ફ્રાય કરો.

હવે ટામેટાની પ્યુરી નાખો અને તેલ છૂટતા સુધી ફ્રાય કરો. એક કપ પાણી નાખો અને ઉકળવા દો. પછી પનીરના ટુકડા, મટર અને ઈંડા નાખી દો. હવે તેને ઉકળવા દો અને ઘટ્ટ થયા પછી લીલા ધાણાથી સજાવીને સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments