Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ કેલોરી મીટર : જાણો ગરબા રમવાથી કોની કેટલી કેલોરી ઘટે

Webdunia
બ્યુટિશિયન વિશેષજ્ઞના મુજબ દરેક વય ગ્રુપમાં ગરબા કરવાના ડ્યૂરેશન મુજબ કેલોરી બર્ન થાય છે

18 વર્ષ સુધીનું એજ ગ્રુપ : આ એનર્જેટિક એજ ગ્રુપ ફાસ્ટ ગરબા પણ લાંબા સમય સુધી રમી શકાય છે. વચ્ચે એકાદ બે વાર બ્રેક લો.

700 થી કેલોરી રોજ બર્ન થશે

2000 થી 2200 કેલોરી કંઝ્યુમ કરવી જરૂરી છે

ટીપ્સ : ફ્રૂટ્સ. સૂકા મેવા અને લિકવિડ ડાયટ લો. લાઈમ જ્યુસ કે કંઈક લિકવિડ લો.

વેટ લોસ : 2.5   કિલો સુધી, ફેટ લોસ - 2 ઈંચ સુધી

 
19થી 36 વર્ષના એજ ગ્રુપ માટે 

આ મિક્સ એજ ગ્રુપમાં 28 વર્ષથી ઓછા અને તેનાથી વધુ વયવાળા લોક્કોની એનર્જી લેવલમાં થોડો ફરક હશે

500 થી 600 કેલોરી રોજ બર્ન થશે

2200-2400 કેલોરી કન્ઝ્યુમ કરવી જરૂરી છે

ટિપ્સ : બ્રેક દરમિયાન જ્યૂસ કે ફ્રૂટ લેવા પણ જરૂરી છે

વેટ લોસ : 4 કિલો સુધી

ફેટ લોસ : 3 ઈંચ સુધી

36 પ્લસ એજ ગ્રુપ : આ એજ ગ્રુપના લોકો પોતાની ફિટનેસ અને કેપેસિટી મુજબ સ્લો અને ફાસ્ટ ગરબા કરી શકે છે પણ બ્રેક લેતા રહો. 300 થી 400 કેલોરી રોજ બર્ન થશે

1800 થી 2000 કેલોરી કન્ઝ્યુમ કરવી જરૂરી છે

ટિપ્સ  ; ઉપવાસ કરી રહ્યા છો તો સાબુદાણા, ફ્રૂટ્સ, અને જ્યુસ લેતા રહો.

વેટ લોસ : 3 કિલો સુધી

ફેટ લોસ - 3.5 ઈંચ સુધી

બધા આયુવર્ગના લોકોનું સરેરાશ ત્રણ કિલો વજન અને ત્રણ ઈંચ ફેટ લોસ થશે.

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments