Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ સમય દરમ્યાન શુભ ફળ પ્રાપ્તિ માટે

Webdunia
બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (14:50 IST)
શારદીય નવરાત્રિના બધા 9 દિવસ તે લોકો માટે એક એવો મૂહૂર્ત છે જેના રોકાયેલા કાર્ય નહી બની રહ્યા હોય તે લોકો જે હમેશા જુદા-જુદા પ્રકારથી દેવતાઓની પૂજા કરી ર્હ્યા હોય  અને કઠિન ઉપવાસ -વ્રત કરતા ઉપરાંત જેમની મનોકામના પૂરી નહી થઈ રહી હોય જે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ નહી થઈ રહ્યા હોય એવા બધા લોકો માટે નવરાત્રિના દરમ્યાન દેવીની આરાધના ખૂબ જ ફળદાયી ગણાય છે. 
 
એની સાથે જ જેનો વ્યાપારમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય કે કમાઈ હોવા છતાંય ઘરમાં પૈસા નહી ટકી રહ્યા હોય તથા સારી આવક હોવા છતાંય ઘરમાં બરકત નહી હોય ,પરિવારમાં સુખ -શાંતિ ન હોય તો આ બધા સમસ્યાઓનો હળ દેવીની આરાધનામાં જ છે. સ્પષ્ટ છે કે નવરાત્રોના દરમ્યાન કરાય બધા કાર્યો શુભ ફળ આપે છે. આ જ કારણ છે કે આ 9 દિવસો દરમ્યાન એક બાર ફરીથી ગ્રાહક બજારમાં ખરીદી કરે છે. 
 
નિવેશ કરવો  અને ખરીદી કરવો નાની-મોટી યોજનાઓને અમલ કરવા આ સૌથી ઉપયુક્ત સમય છે. નિવેશ અને ખરીદારીના મામલામાં નવરાત્રોની ભૂમિકા પાછલા કેટલાક વર્ષોમાં વધી છે. નવરાત્રો સમય લાભ-હાનિની ચિંતા વગર પ્રાપર્ટી બુકિંગ ,ખરીદ અને ગુહ પ્રવેશ કરાય છે.  

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments