Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોકરીઓને કિસ કરીને કમાવ્યા 70 હજાર રૂપિયા

Webdunia
સોમવાર, 16 જાન્યુઆરી 2017 (10:51 IST)
રસ્તા પર ચાલતી છોકરીઓને કિસ કરીને ભાગી જતું ક્રેજી સુમિત પાછલા અઠવાડિયા તે સમયે સુર્ખિયોમાં આવ્યા જ્યારે તેમનો ક્નૉટ પ્લેસમાં શૂટ કર્યા એક વિડિયો સુર્ખિયોમાં આવ્યું. ત્યારબાદ પોલીસ તે માણસને ગિરફ્તારમાં લઈને પૂછપરછ કરી જેમાં તેણે જણાવ્યું કે તે વિડિયોમાં કોઈ અજાણ મહિલાને કિસ નહી કરતો હતો પણ તેમના જ ગ્રુપની છોકરી સાથે મળીને પૈસા કમાવવાના ઈરાદાથી પ્રેંક કરતો હતો. આ કામ માટે તેમની આખી ટીમ હતી. જેનો ઈર્રાદો વિડિયો બનાવીને યૂટ્યૂબ પર વધારે થી વધારે હિટ લેવા ઈચ્છતો હતો. જેથી તેનાથી એ કમાણી કરી શકે. યૂટ્યૂબ પર દ ક્રેજી સુમિત નામથીએ તેમનો અકાઉંટ ચલાવતો હતો. 
 
સુમિત કુમાર સિંહ અને તેમના મિત્ર સત્યજીત કાદ્યાનએ પોલીસને જણાવ્યા કે તેને પાછલા મહીના જ તેમને આ વિડિયોથી 70 હજાર રૂપિયાની કમાણી કરી છે. આ બન્ને જ છાત્ર કંપ્યૂટર એપ્લિકેશનના છાત્ર છે. બન્ને એ જણાવ્યું કે વિડિયોમાં સુમિત તેમના જ ગ્રુપની છોકરીઓ સાથે પ્રેક કર્યા હતા. જેમની જાણકારી તે છોકરીને પહેલાથી જ થતી હતી. પોલીસ પૂછપરછ પછી બન્ને માણસોને મૂકી દીધા અન તેમનાથી કીધું આગળ તપાસમાં જરૂરત પડતા ફરીથી પૂછપરછ કરાશે. 
  
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments