Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kerala - મહંતે Rape નો પ્રયત્નો કર્યો, યુવતીએ કાપ્યા પ્રાઈવેટ પાર્ટ્સ, CM એ કર્યા વખાણ

Kerala - મહંતે Rape નો પ્રયત્નો કર્યો  યુવતીએ કાપ્યા પ્રાઈવેટ પાર્ટ્સ  CM એ કર્યા વખાણ
Webdunia
શનિવાર, 20 મે 2017 (14:19 IST)
23 વર્ષની એક યુવતીએ રેપ(બળાત્કાર)ની કોશિશ કરનારા આશ્રમના એક મહંતના પ્રાઈવેટ પાર્ટૃસ ચાલુથી કાપી નાખ્યા. કોલ્લમમાં શતાંભી આશ્રમ પનમના સાથે સંકળાયેલા 54 વર્ષના હરિસ્વામી હાલ હોસ્પિટલમાં દાખલ છે.  પોલીસે જણાવ્યુ કે સ્વામી ત્યારથી શારીરિક ઉત્પીડન કરી રહ્યો છે જ્યારથી તે દસમાં ધોરણમાં હતો. કેરલના સીએમ વિજયને યુવતીના આ પગલાના વખાણ કરતા તેને બહાદુર બતાવી છે. 
 
આ ઘટના શુક્રવાર રાતની છે. જ્યારે હરિસ્વામીએ યુવતીનો તેના ઘરમાં રેપ કરવાની કોશિશ કરી ત્યારે વિરોધ અને બચાવમાં તેણે આરોપીના પ્રાઈવેટ પાર્ટ્સ ચાકુથી કાપી નાખ્યા. આરોપી કોલ્લમના શતાંભી સ્વામી આશ્રમના છે જો કે આશ્રમ પ્રબંધક તેને નકારી છે. 
 
આશ્રમના એક વ્યક્તિએ જણાવ્યુ, '15 વર્ષ પહેલા તે અશ્રમમાં બ્રહ્મચારી હતો પણ પછી તેણે આશ્રમ છોડી દીધો.  એવુ જાણવા મળ્યુ કે તે આશ્રમના નામનો ખોટી રીતે પ્રયોગ કરે રહ્યો હતો.  પોલીસે જણાવ્યુ કે પિતા ઘણા વર્ષોથી પથારીમાં છે.  તેથી માતા હરિસ્વામીને ઘરે પૂજા કરાવવા બોલાવતી હતી.  પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને યુવતીની મા પર પણ કેસ નોંધી શકાય છે. પોલીસનુ માનવુ છે કે શક્ય છે કે યુવતીના મા આ વિશે પહેલાથી જાણતી હોય. 
 
હરિસ્વામી વિરુદ્દ પૉક્સો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાઈવેટ પાર્ટ્સ કાપ્યા પછી હરિસ્વામીને તરત ઈમરજેંસીમાં દાખલ કરવામાં આવી.  જ્યા તેની સર્જરી થઈ. ડોક્ટરોએ જણાવ્યુ, 'કાપેલા પાર્ટ્સ પર ટાંકા લગાવવા સહેલા નહોતા. સર્જરી લોહી રોકવા માટે કરવામાં આવી હતી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments