Webdunia - Bharat's app for daily news and videos

Install App

Winter vacation in UP school: યૂપીના શાળાઓમાં 15 દિવસનો શીતકાલીન રજાઓ

Webdunia
બુધવાર, 29 ડિસેમ્બર 2021 (16:28 IST)
ઉત્તર પ્રદેશના પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને જૂનિયર હાઈસ્કૂલ શાળાઓમાં 15 દિવસ સુધી શીતકાલીન રજાઓ રહેશે. ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષા પરિષદની તરફથી રજૂ વર્ષ  2022 માટે શૈક્ષણિક કેલેંડરના મુજબ શાળાઓમાં 31 ડિસેમ્બર 2021થી 14 જાન્યુઆરી 2022 સુધી શીતકાલીન રજાઓ રહેશે. 
 
રજા કેલેંડર મુજબ વર્ષ 2022માં શાળાઓ કુળ 113 દિવસ શાળાઓ બંધ રહેશે. જ્યારે કુલ 237 દિવસનો અભ્યાસ રહેશે. જ્યારે બોર્ડની પરીક્ષા 15 દિવસ સુધી ચાલશે. તે જ સમયે, શાળાઓમાં 21 મેથી 30 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. મૂળભૂત શિક્ષણ વિભાગે 31 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2022 સુધી શિયાળુ વેકેશન જાહેર કર્યું છે. ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ 31 ડિસેમ્બર, 2021 થી બંધ રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments