Webdunia - Bharat's app for daily news and videos

Install App

RBI ની જાહેરાત , 50 રૂપિયાના નવા નોટ

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (09:12 IST)
500 અને 200- રૂપિયાના નવા નોટ કાઢયા પછી ભારતીય રિર્જવ બેંકએ (RBI) તરત જ 50 રૂપિયાના નવા નોટ બહાર પાડશે. આરબીઆઈના ગર્વનર ડાક્ટર ઉર્જિત પટેલે સોમવાર આ જાણકારી આપી. તેણે કહ્યું કે 50 રૂપિયાના નવા નોટની છપાઈ થઈ રહી છે. એ જલ્દી જ બહાર આવશે. નવા મોટ જારી થયા બાદ પણ 50 રૂપિયાના જૂના નોટ માન્ય થશે. 
 
આરબીઆઈના ગર્વનર  ઉર્જિત પટેલ એ જણાવ્યું કે 50 રૂપિયાના નવા નોટ પર અંગ્રેજી વર્ણમાલાના અક્ષર (L)અંકિત થશે. આ એલ નંબર પેનલ અને ગવર્નરના સિગ્નેચરના વચ્ચે ઈનસેટ થશે. 
 
Will shortly issue Rs 50 denomination notes with inset letter ‘L’ in both the number panels& signature of Governor Dr. Urjit Patel: RBI
 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments